આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
અકબર ચરિત્ર.

પટ અકબર ચરિત્ર. ગધેડાં (ચાર–ખર) વસતાં હતાં તેના શિકાર શાહે કા. શાધ કરવા મેકલેલા આદમી ખબર લાવ્યા કે થોડા ગાઉપર તે જનાવરા ચરેછે. અકબર ધોડેસ્વાર થઈ તેમની હારે ગયા,ચાર પાંચ કાશપર તેઓ દીઠામાં આવ્યાથી ધેાડેથી ઉતરી હાથમાં બંદૂક તથા ચાર પાંચ બહુચી સિપાઇને જોડે લઇને ગૂપચૂપ તેની નજીક ગયા ને એક ગધેડાને ગાળી લગાવી પાડયો, બંદૂકના અવાજથી ભડકી ખીજા ગધેડાં નાડાં. શાહે તેમની પાછળ સત્તરેક કાશ સુધી જઈ ૬ ગધેડાં- ને માર્યા અને સાંજે પાછા છાવણીમાં આવ્યા. મારેલાં ગધેડાંના માં- સને અરાને વહેંચી આપ્યું. નાઘેરથી ઉપડી અજોધન નગર જઈ ત્યાંના પીરની જાત્રા કરી; અને પછી લાહાર ભણી જતાં માર્ગમાં દીનાપુરમાં ત્યાંના જાગીરદાર મીરજા અજીજ કાકાને ઘેર મુકામ કર્યું. તેણે શાહને અરખી ને ઇરાની ઘેાડા, રૂપાની જીન, પગે સોનાની સાંકળ ને કીનખાબની ઝૂલાવાળા હાથી, પુષ્કળ ઝવેરાદિક હુ કીમ- ની ભેટ કરી; તથા શાદુજાદા અને બેગમેને પણ મસ ભેટ આપી. ફ્રારભારી, નાકર, ચાકર, અને સિપાઇઓને પણ બક્ષીસ આપી રાજી કર્યા. ૧૬ મું વરસ—તા૦ ૧૩ મી માર્ચે ઇ. સ. ૧૫૭૧. એ સા લમાં અકબરે સિંધ દેશમાંના ટાટા ગઢ જીતવાને ફેજ મેકલી. સાંતે હાર્કમ સુલતાન મહમુદ કેટલાંક વરસ લો, પણ તેનું મરણ થવાથી સૂગલ સેનાના જય થયા, વરણ કર્યું. ઈલાહી વર્ષ ૧૭ મું તથા ૧૮ મું.—ગુજરાત વિજય.-બડખાર મીરજા'ના નાશ.નગરકાઢ ઉપર સ્વારી,-રાજા બીરબલ.-ગૂજરા- તમાં અળવે. ખેડુતેનું રક્ષણ. ઈલાહી વર્ષે ૧૭ મુંતા ૧૧ મી માર્ચ ઇ. સ. ૧૫૭૨, પેર તાની ફાજના સરદારામાંના અને જીતેલા પ્રાંતાના હાકેમેમાંના જે- મણે બળવા કર્યા તેમને પરાજય અને નાશ થવાથી તથા રાજસ્થાન