આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
અકબર ચરિત્ર.

૦૪ અકબર ચરિત્ર. વેલે બંગાળદેશ સુલતાન સુલેમાન કરાનીને કબજે હતા. શેઢી (એરિસ્સા) પ્રાંતમાં પણ તેનેજ અમલ તે. અકબરશાહ ગૂજરા તમાં ઉઠેલું ફિતૂર શમાવવાના કામમાં લાગ્યા હતા, તેવામાં સુલેમાન કરાની મર ગયે.. તેની ગાદીએ તેને વડા દીકરા આયદ બેઠી, તેને તેના દુરાચારને લીધે તેના અમીરાએ મારી નાંખ્યા. એ કામમાં સામીલ હેાનાર તેના ભત્રીને ને જમાઇ નામે હાંસુ હતા, તેને તેમણે ગાદીએ બેસાડ્યો. ભેદી નામે અમીરે હાંસુને મારી સુલેમાનના કનિષ્ઠ શાદજાદા દાઉદને રાજ્યાસને બેસાડયે, સુન્નેમાને અકબરના નામનું ઉપરીપણું માન્યું હતું, તેના તેણે નકાર કર્યું, તે માટે તેના ઉપર સ્વારી કરવાના હૂકમ અકબરે મેકલ્યે, દાઉદ વિષયી હાવાથી રાજ્ય સારી રીતે ચલાવી શકતા નાના. તેની અને તેના વજીર લાદીની વચ્ચે ટંટા થયેા. વળી મુગલોને ચણાવેલા પટણાના કિલો દાઉદે ઉ- હતાઈ કરી પાડી નંખાવ્યા, તે લઢાઇનું ખીજું બહાનું હતું. મુગલ રાજ્યના પૂર્વ પ્રાંતેને દામ ખાનખાનાન મુનીમખાન હતા, તેણે દાઉદના રાજ્ય ઉપર ચઢાઈ કરી; પણ તેના વજીર યાદીએ વચમાં પડી બે લાખ રૂપિયા કડા અને એક લાખના કાપડાર્દિક માલ પી સલાહ કરાવી. આ વારીથી ન ચેતતાં નબળા મનના વિષયાસ- ક્ત દાઉદે લાદીને મારી નાંખી માંહામાંહે વટવાઢ ઉડાવી. કાલુખાન અને શ્રીધર નામે તેના બે અમલદારેાની શીખવણીથી તેણે પ્રથમ વજીર્ લાદીને કેદ કા, લાદીએ તેને અધીશાળામાંથી કાવ્યું કે, “મને મારવાથી તમને લાભ થતા હેાય તે તમારી વાંછા પૂરી કરે; પણ યાદ રાખજો કે મારા મરણ પછી આપ પસ્તારો. મારા મરણુ કેડે મુગલે જોડે વરાથી યુદ્ધ કરશે તે! કદાપિ તેહ પામશે. તમે લઢાઈ ઉઠાવશે નહિ તે નક્કી માનજો કે તેઓ ઉડાવશે. તેમની સાથે કરેલી સંધિ શૈલી છે તે ટકવાની નથી. મુગલે અનુકૂળ સમયની વાટ જોતા ટાંપી રહ્યાછે.” લેાદી રાજકાજમાં હાશિયાર, તથા ચતુર ચેહો હતા. તેને માયાના સમાચાર જાણી મુનીમખાને બહાર પ્રાંત- પર સ્વારી કરી, દાઉદ એ વેળા હાજીપુરમાં હતા. આ સ્વારીની ખ- ખર સાંભળી તે પરણે ગયેા. મુનીમખાને તેની પાછળ જઈ પણાન-