આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
અકબર ચરિત્ર.

૬ અકથ્થર ચરિત્ર. મસદજીમાં જઈ ઉપદેશસ્થાને ચઢી કવિતામાં અકબરશાહ ખેલ્યા કે જે પ્રભુએ મને રાજ્ય આપ્યું, તેણે મને ડહાપણુ અને ખળ આપ્યાં, ન્યાય અને સન્માર્ગ દર્શાવ્યા, મારા મનમાં ન્યાયનું સ્થાપન કરી, બીજા બધા વિચારને દૂર કર્યા, તેની સ્તુતિ અદ્ધિની પાર છે. તેની શક્તિ માટી છે.પરમેશ્વર મોટા છે. એ અર્થની કવિતા માલ્યા પછી કુરાનમાંના કેટલાક છંદ એલ્યા, પરમેશ્વરનો પાડ માન્યા, અને ફાતિહા ભણી નીચે ઉતરી પ્રાર્થના કરી. એક શુક્રવારે શહેરના ચેગાનમાં બધા ગરીબ અને ભીખારી ને ભેગા કરી દાન આપ્યાં. આશરે એક લાખ માસ મળવાથી ભીડ ભારે થઈ, તેમાં ૮૦ ખઇરાં છેકરાં કચરાઇ મુવાં. હવે પછી એવે મેળાવડા ન કરતાં થોડાં ઘેાડાંને ખેલાવી ખેરાત આપવા હૂકમ શાહે કર્યું. કુતળુદ્દીન અલ્કા નામે મેટા ઉમરાવને શાહજાદા સલીમ- ને શિક્ષક હરાબ્યા, તેની ખુશાલીમાં તેણે માટી જ્યાત આપી. સલીમશાહે ત્યાં જમવા ગયા તેના તેના નવા ગુરૂએ પુષ્કળે નજરા- હું આપી દસ્તૂર પ્રમાણે પેાતાની ખાંધે બેસાડી ફેરવ્યો. વસ્તિપત્રક. પ્રત્યેક જાગીરદાર, શિકાદાર, અને દારામપર હુકમ મેકલ્યે. કે ગામે ગામના રહેવાસીની નોંધ કરવી. એ પત્રકમાં દરેક માણ સનું નામ અને તેને ધંધા નાંધવા; અને પછી અષાં પત્રકા એકઠાં કરવાં, જે માણુસ કાંઇ વધેક રાજગાર ન કરતા હાય તેને ગામમાં રહેવા દેવા નહિ. હુંશિયાર માણુસા આવે કે જાય તેમની તપાસ કરી તેઓના ઈરાદા સારા છે કે નઢારા, તે જાણી લેવું. એમ કરેથી બહારથી દેખાતા રૂડા અને મનમાં ભૂડા આદમીઓનાં ખ રાં લક્ષષ્ણુ થોડા વખતમાં જાઇ આવશે. આ ધારાથી રાજ્યમાં શાંતિ સ્થાપન થઇને લાકનું રક્ષણ થયું. ૨૬ મું વર્ષ. એ વરસમાં અકબરશાહે તમઘા’ નામે માર્ગમાં પ્રવાસીઓ પાસે લેવાતા કર તથા માલપર લેવાતી જાત એ એ