આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-મૂકન-પૅસિક્િક પ્રદર્શન. પણ પ્રકારે એ લાખથી ઓછાં માણસા થવાં જોઇએ નહિ. સર્વ માણસે આવવું જોઇએ. એમ કરવાથીજ સિયેટલનિવાસીની લજ્જા રહેશે. એટલા માટે જુએ પાંચ પાંચ મિનિટના અંતરે વિજળીની ગાડીઓ ખીચેાખીસ ભરાઈને પ્રદર્શન તરફ દોડી રહી છે. ” 29 મે’ પ્રફુલ્લિત વદનથી કહ્યું:- શાખાશ ! હવે તેા તમે હાશિયાર થતા જાઓ છે, બિહારીલાલ !” બિહારીલાલ ( હસીને ):~ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પણ હાશિયાર ન થઈશ તા કેવી રીતે થઈશ ? ” મુન્શીરામ ( બિહારીલાલની પીડ ઠેકીને):–“ શાબાશ ! પરંતુ સાવધાન રહેજો, હજી પુષ્કળ સવાલ જવાબ થવાના છે. પ્રદર્શન આવવા દે. .. .. બિહારીલાલઃ—“ હું તૈયારજ છું.’ આ પ્રકારે વાતચીત કરતા અમે ગાડીપર ચઢી ગયા. અંતે અમે પ્રદર્શનની સમક્ષ આવી પહેચ્યા. એ માટા મોટા સ્તૂપાની વચ્ચે રગબેર’ગી ધ્વજાએ સૌથી પ્રથમ જોવામાં આવી. અમેરિકા, જાપાન, ઇંગ્લાંડ આદિ સ્વતંત્ર દેશની એ નૃતીય પતાકા હતી. એ પતાકાની નીચે મેટા અક્ષરે (Seattle Day) · સિયેટલનો દિવસ ફરકી રહ્યા હતા. ( > ત્રણ અર્ધચદ્રાકાર દરવાજામાં થઇને સ્ત્રી, પુરૂષ તથા બાલક અંદર જતાં હતાં. અમે પણ પહેલા દરવાજા બહાર જે ત્રણ દુકાને હતી ત્યાંથી પચાસ પચાસ સેટને એક એક શિક્કા લઇ લીધા અને અંદર પ્રવેશ કર્યાં.

  • પ્રત્યેક પ્રેક્ષક પેાતાતાને શો લઈ તારપર જતે અને ત્યાં

રાખેલી એક પેટીમાં તે શિક્કા નાખી દેતા, ત્યારે દ્વારપાલ ચક્ર ફેરવી તેને અંદર જવાની આજ્ઞા કરતા. લેખક.