આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ સાથી પ્રથમ અમે પેસ્ટ્રીટ તરફ્ ગયા, કારણ કે બહુ ભીડમાં મારતા જોવાની મઝા પડતી નથી. ઇમારતમાં સર્વ ચીજો શાંતિથી જોવાની ડાય છે. પ્રેક્ષકા સાથી પ્રથમ ઈમારતાપરજ તૂટાતૂટ કરશે એમ ધારી અમે પેસ્ટ્રીટ તરફ્ ચાલ્યા. ૨. અહીં કેવું મનહર દશ્ય હતું ! નાના નાના ક્યારાઓમાં વિજળીની રાશનીવાળા અલ્બ (bulbs) અતિ ચતુરતાપૂર્વક ગોઠવ- વામાં આવ્યા હતા. યદ્યપિ આ સમયે દિવસ હતા અને વિજળીની રાક્ષની હતી નહિ, તાપણુ તેની સજાવટ મનહર લાગતી હતી. નાનાં ક્ષાપર કલાની પેઠે વિજળીના દીપક લટકી રહ્યા હતા. મેં મુન્શી- રામને કહ્યું: રાત્રે આ દીપા ચમત્કાર કરશે ! મુન્શીરામ આશ્ચર્યમુગ્ધ બની ગયા જોયું નહતું. ’’ બિચારા હતા. તેમણે કદિ પણ પ્રદર્શન અસ્તુ. અમે પેસ્ટ્રીટમાં આવી પહેોંચ્યા. લેાકાનું ધન હરવાને માટે અહીં જાતજાતના તમાશા રચવામાં આવ્યા હતા. એક અતિ મોટું ચડાળ જેવું ચક્ર હતું તેની સાથે પારણાં લટકતાં હતાં; તે પ્રેક્ષકાને ઉંચે લઇ જવું અને પ્રદર્શનનો દેખાવ દર્શાવતું હતું. તે પર આરૂઢ ચવાના દશ આના આપવા પડતા હતા. જાપાનીએ અને ચીનાઓની મુજાર્ પણ અમારા જોવામાં આવી. તેમાં ચીન અને જાપાનની જાત જાતની કારીગરીની ચીજો વેચવાને માટે તૈયાર હતી. વળી તેમણે પાતપાતાની નાટકશાળાઓ પણ ઉભી કરી હતી અને તેમાં તે ખેલ કરતા હતા. અમેરિકન લેાકાએ ધન કમાવાના હેતુથી જાતજાતના સ્વાંગ અનાવ્યા હતા. એક સ્થળે ( Scenic Alaska) ‘ એલાસ્કા દર્શન . S

  • Pay street માંહરેક પ્રકારના ખેલ તમારા થતા હતા. લેખક,