આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ આપેલા પ્રેમરસના આસ્વાદ લઇ રહ્યા હતા ! સર્વ પ્રકારના ભાવે, સર્વ પ્રકારનાં જીવન અત્ર વિધમાન હતાં. જે ચિત્ર જેતે અધિક પ્રિય લાગતું હતું, જે દૃશ્ય જેતે અધિક રૂતુ હતુ, તેની સામે તે અનિ- મિષ નેત્ર જોતા પુતળાની પેઠે ઉભા રહેતા હતા અને મનમાં કહેતા હતા કે “ આ ચિત્ર મને મળી જાય તો કેવું સારું ! ક્રાઇન આર્ટસ ભવનમાંથી બહાર નીકળી અમે અડિટારિયમમાં ગયા. આ ભવન પણ ઇંટાથી પાર્ક આંધવામાં આવ્યું છે અને તેની ઉપર નવ લાખ રૂપીઆ ખર્ચ્યા છે. પ્રદર્શન પૂરું થયા પછી આ પણ વાશિગ્ટન યુનિવર્સિટીની મિલ્કત થઇ જશે. એમાં અઢી હજાર માણસે બેસી શકે એટલી જગ્યા છે. ઇતર પાકી ખાંધણીની ઇમારતાની પેરે એ પણ ‘ કાયર પ્રુફ ′ ( આગ્ન સંરક્ષક ) બનાવવામાં આવી છે. . . એડિટેરિયમમાંથી નીકળીને અમે પુનઃ મુખ્ય દરવાજાવાળી સડકે ચાલ્યા. તે માર્ગમાં ‘ યુગેતપ્લાઝા'ની આગળ એલિમ્પિક પ્લેસની યારી હતી; એની જમણી બાજુએ ‘ એલાસ્કાભવન ' અને ડાબી ખાજીએ યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્મેન્ટ ભવન હતું. પ્રેક્ષકા ગવર્મેન્ટ ભવન- વિષે પુષ્કળ ચર્ચા કરતા હતા, તેથી અમે પ્રથમ તેમાંજ પ્રવેશ કર્યો. એ ભુવન ગુંબજના આકારનુ હતુ અને તેમાં ઝરૂખા પણ આવેલા હતા. પહેલા ઝરૂખાના બે ભાગ હતા. એક ભાગમાં અમેરિકન લોકોના શિક્ષણને માટે સરકારે લાઇટ હાઉસનું ભ્રમણુ તથા જલભાગમાં શત્રુથી રક્ષા કરવાના ઉપાય દર્શાવ્યા હતા. વળી અહીં અમેરિ કાના મેટા મેટા વિખ્યાત દેશભક્તાનાં ચિત્રા પણ લટકતાં જણાયાં. બીજી તરફ શિકા ખનતા હતા અને છપાતા હતા. અહીં અમેરિકાનાં જમલેાની ઘણી મેાટી મેટી તસ્વીર હતી અને સરકારના જંગલ ખાતાનો કાર્યવાહી સારી રીતે દર્શાવવામાં આવી હતી. એક તરફ પ્રાચીન પ્રણાલીનાં જહાજો રાખવામાં આવ્યાં હતાં અને તેને