આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કાયૂકન-પૅસિક્િક પ્રદર્શન. આધુનિક જહાજોની સાથે મુકાબલે કરવામાં આવ્યા હતા. બીજા ઝરૂખાપર યુદ્ધ ખાતાના સામાન હતા. ૧૭૮૫થી આજ- પર્યંતની અમેરિકન સરકારના આ ખાતાની સર્વે દર્શનીય સામગ્રી અહીં રાખવામાં આવી હતી. પ્રેક્ષકાના શિક્ષણને માટે ગત શતા- બ્દીની તાપે, નિકાના પેશાક, લડાયક જહાજો એ સર્વે રાખવામાં આવ્યાં હતાં અને તેમની સાથે સાથેજ આધુનિક પ્રણાલીના નમુના સપૂર્ણરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. ભયંકર ડ્રેનેટ પણ ત્યાં અમારા જોવામાં આવી. આ ડ્રેડનેટ જળની ઉપર તરતી હતી. આ સર્વે વસ્તુએ અમેરિકન સરકારે પોતાની પ્રજાની આંખો ખેાલવાને માટે અહીં રાખી હતી. આ દુર્દમનીય જળયાનેને જોઇને નાનાં નાનાં બાળક પોતાની માતાઓને જાતજાતના પ્રશ્ન પૂછતા હતા અને માતાએ પણ હસતી હસતી પેાતાનાં સતાનેાને પોતાની જાતિનુ ગૈારવ નિવેદન કરતી હતી. પરંતુ મારા મુખમાંથી તે એજ શબ્દો નીકળતા હતા કે, આ સ્વરૂપ યત્રાને અંત માં આવશે ? ' ત્રીજા ઝરૂખાપર અમેરિકન સરકારના પેસ્ટ ખાતાના સામાન, ન્યાય ખાતાના સામાન તથા કેળવણી ખાતાના સામાન રાખેલા હતા. તે સિવાય મન હરણ કરનારે એક બીજો વિભાગ હતા, તેને મત્સ્ય- વિભાગ’ કહેવા અનુચિત થઇ પડશે નહિ. એમાં દરેક પ્રકારની માછ- લીએ તેવામાં આવી. દિવાલની લગેલગ સ્વચ્છ જલના નાના નાના કુંડ હતા અને તેની ઉપર આરસા આવી રહેલા હતા. યંત્રારા કુંડામાં પાણી આવતું જતું હતું, આ કુંડામાં રંગબેરગી માછલીઓ તરતી હતી. આ કુંડી એવી યુક્તિથી મનાવવામાં આવ્યા હતા કે આપણને ખરાખર દરિયાનેજ મેધ થાય. ઉપરથી પ્રકાશ પડતા હાવાથી પ્રેક્ષકા માછલીઓનું એક એક અગ સારી રીતે જોઇ શકતા હતા. હું આ સર્વે જોઇને અતિ પ્રસન્ન થયા. જે પ્રાણીઓને અમે કેાઇ પણ પ્રકારે >>