આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
અમેરિકાનો પ્રવાસ

૧૦૬ અમેરિકાના પ્રવાસ રાખ્યા છે કે વિશ્વવિદ્યાલયનું વર્ષ પૂરું થાય ત્યાં સુધી મારી પાસે ચેાડા ઘણા રૂપીઆ પણ અવશ્ય રાખી મૂકવા, કે જેથી મજુરી મળે ત્યાં સુધીમાં ખાવા પીવાને માટે કાંઇ કષ્ટ વેઠવું પડે નહિ. ગતવર્ષમાં આ સમયે મારી પાસે ૧૨૦ રૂપીઆ હતા. તે રકમ મેક છ અઠ- વાડી સુધી નવરા મેસીને ખાધી હતી. બાકીનાં સાત અઠવાડી મને કામ મળ્યું હતું. ગત વર્ષમાં અમેરિકામાં આર્થિક અસતોષ હતો, તેથી કામની ઘણી તંગાશ રહી. આ સાલ જે સિમેટલ નગરમાં હું હતા તેમાં પ્રદર્શન હતું, તેથી ધારતા હતા કે કામ પુષ્કળ મળશે. પ્રદર્શનમાં નહિ તે અન્ય સ્થળે કામ મળવાની ઘણી આશા હતી. મનમાં ધાર્યું હતું કે દિ ચેડા દિવસ કામ નહિ મળશે તે મેસીને લેખ લખીશું, કારણ કે અવકાશ ચેડે મળવાથી આ વર્ષે ઘણું ચેડું લખી શક્યા હતા. પરંતુ ભાવીના ખેલ વિચિત્ર હોય છે; મારા ધારવા પ્રમાણે બન્યું નહિ. મે માસના આર્ભમાં મારી આંખે દુ:ખવા લાગી. વાંચવું, લખવું કિન થ પડયું. પરીક્ષાના દિવસે નિકટ આવી પહોંચ્યા હતા. નિરુ- પાસે એક ટરની પાસે જવું પડ્યું. આ ખટપટમાં મારી પાસે જે રકમ હતી તે પૂરી થઇ ગઇ. મેની ૨૬ મી તારીખે પરીક્ષામાં પસાર થયા પછી મે મારી એ'કની ચેપડી નંઇ તે તેમાં કેવળ ખર રૂપીઆ રહેલા જણાયા. મકાનનું એક સપ્તાહનું ભાડું ૬ રૂપી અને મેદીના ૯ રૂપીઆ બારાપર નીકળતા હતા. હવે શું કરવું? ધાર્યું કે દિવસ ચઢતાંજ કામની શોધમાં નીકળીશું. ૨૭ મી મે-જલપાન કરી અને વસ્ત્ર પહેરી બેઠા હતે એવામાં વિષ્ણુદાસે મારું દ્વાર ખખડાવ્યું. મેં દ્વાર ખેલ્યું. વિષ્ણુદાસ:- મેલે, ચાલવાને તૈયાર છે ?' 3 મે કહ્યું: “ હાજી.