આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦

________________

૧૦ નવ દિવસમાં ત્રણ બાળકોનાં ખુન ! દયાળુ પેાલીસ અમલદારા વગેરેને અપીલ. મુંબઈની હાઇકા સબંધી નીચેના ત્રણ રિપોર્ટો તરફ દ- યાળુ પોલીસ ઓફીસરા તેમજ સંસાર સુધારકાનુ*હું ધ્યાન ખેચુ' છું:- ૧ દાગીના સારૂ નિશાળીયાનુ કરવામાં આવેલુ ખુન આરોપીને ફાંસીની સજા !

  • સરામ નામના ૧૦ વરસના છેકરા થાણાની એક નિશાળમાં ભણતા હતા.

સુદામા જીવન મહાત્ર નામના શખ્સ જે તેની કાકીના છે- કરો થતા હતા તે એક દિવસ બપારના બાર વાગે નિશાળમાં ગયા, અને નિશાળના માસ્તરને કહ્યુ કે તે છેકરાને તેને ઘેર જમવા સારૂ તેનાં માબાપ એલાવે છે; તેથી માસ્તરે તે છે.કરાને રજા આપી. આરેાપી તે છે!કરાને પાણીના એક નાળા પાસે લઇ ગયે, ત્યાં તેનાં આશરે રૂપૈયા ૧૫ નાં ઘરેણાં ઉતારી લીધાં, અને પછી તેને તે નાળામાં ડુબાવીને મારી નાખ્યું. સદરહુ ગુનાહ માટે નીચલી કોર્ટે કમાવેલી કાંસીની સજા હા કાર્ટે કાયમ રાખી હતી.—જામે જમશેદ, તા. ૧૨-૧-૧૯૧૬, ૨—દાગીના ખાતર અગીયાર વરસની છેફરીનુ કરા- યલુ ખુન ! અને આરાપીઓને થયેલી ફાંસીની સજા ! અહમદનગર ડીસ્ટ્રીકટમાં સરેાલા નામના ગામમાં ધોંડી ના મની અગીયાર વરસની એક છેકરીનાં લગ્ન થયા પછી તેણીએ દા- ગીના પહેર્યા હતા.