આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો

મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠ ૧૧૧ ચાલ્યા. ચેાથે માણસ સરદાર તેજસિંહ અમને રસ્તામાંજ મળી ગયેા. વાત કરતા કરતા અમે રિપબ્લીકત મહોલ્લામાં જઇ પહોંચ્યા. અહીં- આંજ જેનીંગ્સનું કામ હતું. ત્યાં પચાસ સા માસા સડક બનાવ- વાનું કામ કરી રહ્યા હતા. અમે પેલા મેક્સિકનને મિસ્ટર જેનીંગ્સની પાસે મોકલ્યો. તેણે કાગળ વાંચી અમને ચારે જણને ગાડાં ખેચવાના કામપર વળગાડી દીધા. આ કામ અતિ મુશ્કેલ હતું. એક ઢાળાવ- વાળી જગ્યાપર એક યંત્ર હતું તેમાં ગારા તૈયાર થતા હતા. ગાડાં તેના મુખની નીચે ઉભાં રાખવામાં આવતાં હતાં અને તેમને ગારાથી ભરી દેવામાં આવતાં હતાં. એ માસે એક ભરેલુ ગાડુ ઘડાની પેકે ખેંચી ત્રસ ગજ નીચે લઇ જઇ ત્યાં ફાલવી દેવાનું હતું. પછી ખાલી ગાડ ઉપર ખેચી લાવી યત્રના મુખ નીચે ગઠવવાનું હતું. આવું ખચ્ચરોનું કામ કરવાને માટે અમને અહીં મેકલવામાં આવ્યા હતા. વિષ્ણુદાસ અને હું એક ગાડાતે વળગ્યા અને અમારા જા મે સાથી બીન્ત ગાડાને વળગ્યા. હું અને વિષ્ણુદાસ તે જેમ તેમ આ ચાલેર ઉતારવાના કામમાં લાગી રહ્યા, પરંતુ અમારા બીજા સાથીઓએ તે! એકવાર ગાડું ખેંચવામાં તેબા પાકારી અને અલગ જતે ઉભા રહ્યા. મેક્સિકને અમ પાડીને અમને કામ ડી દેવાનું કહ્યું અને અમે પણ તે કામ છોડી દીધું. મેકિસકન ( એજન્ટને ગાળ દવે ):~ જોયું તેનું મુજાત- પણું ! આ ખચ્ચરોનું કામ કરવાને માટે આપણને અહીંઆ મેકલ્યા અને એક એક ડૉલર શ્રી પણ લઇ લીધી. બદમાસ ! 23 kr મે સ્મિત કરીને કહ્યું:~ ઠીક, તે હવે શી સલાહુ છે ? જઈને આપણા ચાર ડૅૉલર પાછા લઈશું.” મે વિષ્ણુદાસને કહ્યુ:~-~~- તમે જઇને મિસ્ટર જેનીંગ્સની પાસે લખાવી લાવે કે અહીં સ્થાયી કામ નથી. ’’ વિષ્ણુદાસ ગયા ત્યારે