આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
અમેરિકામાં વિદ્યાર્થિજીવન


૧૧૭ અમે પાકાને ભ્રમમાં નાખવાના અપરાધી બનીશું. અમે સ્પષ્ટ રીતે જણુાવીએ છીએ કે ભારતને ઘણી બાબતે અમેરિકાની પાસેથી શીખ- વાની છે; અને તેમાં અમેરિકન વિદ્યાર્થીઓની વનચર્યા અતીવ શિક્ષાદાયક છે; કારણ કે આ વિશ્વવિદ્યાલયોમાંજ અમેરિકાનાં રત્ના ઉત્પન્ન થાય છે; એમાંજ સ્વાતંત્ર્યના વિચારનું ખીજારાપણુ થાય છે; એમાંથીજ દેશભક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે; અને એમાંથીજ સાહિત્યાચાર્યાને જન્મ થાય છે. અનધડ વિદ્યાર્થી અને તેના પ્રવેશમસ્કાર. હાઇસ્કૂલની પરીક્ષા પસાર કરીને જે વિધાર્થી કૉલેજમાં દાખલ થાય છે તેને અમેરિકન વિશ્વવિદ્યાલયની પરિભાષામાં - Fresh man' અર્થાત્ અનડ વિધાર્થી કહેવામાં આવે છે. એમ શા માટે કહેતા હશે ? આનું કારણ એ છે કે ઉચ્ચ પક્તિના છાત્રાની દ્રષ્ટિમાં તે જંગલીજ ગણાય છે, કારણુ કે હાઇસ્કૂલ પર્યંત બાલ્યાવસ્થાના સમય છે, એટલા માટે જો અનન્નડ વિધાર્થીના પ્રવેશસસ્કાર થયેલા હતા નથી તેા જુના વિદ્યાર્થીએ તેને પોતાનામાં હળવા મળવા દેતા નથી. આ કેવળ વિધાર્થીઓએ પોતે બનાવેલા સામાજિક નિયમ છે. ભિન્ન ભિન્ન કૅલેજોમાં અને વિશ્વવિદ્યાલયેામાં પ્રવેશસસ્કારની ભિન્ન ભિન્ન પ્રણાલીએ છે. શિકાગાના સ્નેલ હાલમાં પ્રવેશસંસ્કારની જે પ્રણાલી છે તે અમે અમારા પાકોના મનોરજનાથે અત્ર નિર્દિષ્ટ કરીએ છીએ. ૧૯૦૬ માં પ્રાયઃ બાર વિદ્યાર્થીઓને સસ્કાર થવાના હતા. તેમાં એક જાપાતી પણ હતો. સ્નેલ હૅાલની વિદ્યાર્થિંમડળીએ સભા ભરી ૩૧ મી અર્કટોબરની રાતે નવ વાગે તેને પ્રવેશસરકાર કરવાના નિશ્ચય કર્યો. નિયત સમયે સર્વ જીના વિદ્યાર્થીઓ વાંસની એક એક લાકડી હાથમાં લઇ એક મેટા ઓરડામાં એકત્ર થયા. અનન્નડ વિધા- ની આંખે રૂમાલ આંધીને તેમને તે ઓરડામાં આણુવામાં