આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ૧૨૪ પોતાની સમ્મતિ પ્રકટ કરીને હિન્દીના હિમાયતી હાવાના પ્રયત્ન કરે છે! હિંદીના મૂળમાં ઘાસતેલ પણ રેડતા જવું અને સાથે સાથે તેના પ્રત્યે પોતાની સહાનુભૂતિ પણ પ્રકટ કરતા જવું ! વાહ, ખલિહારી ! વિદ્યાર્થીઓની સરતા r અમેરિકન વિશ્વવિદ્યાલયેામાં શારીરિક ઉન્નતિ પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવે છે. પ્રત્યેક વિશ્વવિદ્યાલયમાં કસરતને માટે ખાસ મકાન હોય છે, અને શિક્ષકો પણ હોય છે. વિદ્યાર્થી અતિ આનદપૂર્વક કસરત કરે છે. તેમના હાથ પગ મજબૂત અને શરીર બળવાન હોય છે. ‘ ફુટ ખેલ અને એસ ખેલ અહીંના મુખ્ય ખેલ છે. અમેરિકન ફુટબોલની રમત અંગ્રેજી ફુટમેલની રમત પ્રમાણે રમાતી નથી. અમેરિકન ફુટમેલમાં ચેટ ઝપટ વાગવાના વિશેષ ભય છે. એ રમતમાં કેટલાક વિદ્યાર્થીઓના પગ ભાગી ગયા છે. અંગ્રેજી ફુટ- મેલમાં પગવતી દડાને લક્ષ્યની પાસે લઇ જવાને રિવાજ છે, પરંતુ અમેરિકન ફુટમેલમાં હાથવતી દડાને પકડી જેમ બને તેમ જલદી દાડીને લઇ જવાના નિયમ છે. તેને શકવા એ સામા પક્ષનું કામ છે. બસ આજ લડાઇ છે. આ રમતમાં ખાસ કરીને વિદ્યાર્થીએ બાઝા માઝીમાં આવી જાય છે. આ રમતમાં કેટલે ભય છે તે પાકા પેાતેજ સમજી શકશે. • એસએલ’ એ અંગ્રેજી ક્રિકેટના જેવાજ ખેલ છે. એ સર્વ સ્થળે રમવામાં આવે છે. અગ્રેજી ક્રિકેટના નિયમમાં ફેરફાર કરીને આ અમેરિકન ખેલ બનાવવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે કે અમેરિકન લાકેાએ આ બન્ને ખેલેને સ્વદેશી બનાવી લીધા છે. વિદ્યાર્થીઆનું ધાર્મિક જીવન ભારતવર્ષના વિદ્યાર્થીએ ધારતા હશે કે અમેરિકન વિશ્વવિદ્યા- લયામાં સર્વ છેકરાએ ખ્રિસ્તીધર્મના અનુયાયી હશે, પરંતુ એમ