આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
અમેરિકામાં વિદ્યાર્થિજીવન

અમારકામાં વિદ્યાર્થિવન પ નથી. ખ્રિસ્તીધર્મના અમેરિકામાં દિન પ્રતિદિન હ્રાસ થતા ચાલ્યે છે. યદ્યપિ સર્વે વિશ્વવિદ્યાલયેામાં યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશન છે અને કેટલાક આઇઅલ કલાસા પણ છે, પરંતુ તેમાં આવનારા ઘણા થાડા હાય છે. શિકાગામાં ભાગ્યેજ ત્રીસ ચાલીસ વિદ્યાર્થી સભા આમાં આવતા હશે. એરેગનમાં તે પર વીસજ આવતા હશે. બાઈબલ કલાસમાં આડ દશ વિદ્યાર્થીએથી અધિક હોતા નથી. આ પ્રકારની જેટલી એસેસિએશને ચાલે છે તે સર્વ ધનવાનેના દ્રવ્યથી ચાલે છે. આ સમાજોમાં લેકને પરસ્પર મળવાની સંધિ મળે છે. એસેસિએશનના સભાસદ થવાથી બીજા પણ ઘણા લાભ થાય છે. હું પોતે પણ એક એસેસિએશનને સભ્ય હતા. વિશ્વવિદ્યાલયેાના વિદ્યાર્થીએ અતિ ઉદાર વિચારના હોય છે, અલબત્ત, જેમણે જીવન પર્યન્ત પાદરી બનવાના નિશ્ચય કર્યાં હાય તે અવશ્ય સંકુચિત હૃદયના હોય છે. જે વિદ્યાર્થીએ દેવળમાં જાય છે તે કાં તે સુંદર ગાયન સાંભળવાને જાય છે, અથવા તો પોતાના પરિચયની કાઇ સ્ત્રીને મળવાને અથવા એવાજ કાઈ બીજા કારણથી જાય છે. આપણા લેકેાની પેડ દક્તિના તાક્યમાનોષ ન જ્જેજ્જૈનમાંમ્” એ નિયમે તે ચાલતા નથી. આપણા દેશમાં ઈર્ષ્યા અને દ્વેષનું સામ્રાજ્ય છે. વિધાની સુલભતાને લીધે અમેરિકન વિધાર્થીઓમાં સહનશીલતાને ગુણવિશેષ છે. તમે તેમના મતનુ ગમે તેટલું ખંડન કરશે. તે તે ખાટું માનશે નહિ. તમારા વિચારા તેએ ખુશીથી સાંભળશે. સર્વ ધર્મોમાં સત્ય રહેલુ છે એવી તેમની ધામિઁક શ્રહા થતી જાય છે. જેએ સત્યના જિજ્ઞાસુ હાય તેમણે કાઈ પણ ખાસ બંધાઈ રહેવું ન જોઇએ. સત્ય જ્યાંથી મળે ત્યાંથી તેમણે ગ્રહણુ કરવું જોઇએ. અમેરિકામાં ઘણા લોકો નાસ્તિક પણ છે, પરંતુ મને લાગે છે કે અમેરિકાના ભાવી ધર્મ વ્યાવહારિક વેદાંત થશે. પુથમાં