આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪

________________

૧૪ મરાઠી પુસ્તક. સ્વામી રામતીર્થ~~ભાગ અગીઆરમે. સપાદક તથા પ્રકાશકઃ- રા. ભાસ્કર વિષ્ણુ ફડકે, માટુંગા (થાણા) સુપર રાયલ સેાળ પેજી, પૃષ્ઠ ૧૭૫, કાગળ ગ્લેજ, પૂરું સાદું કિ. રૂ. ના હિ’દી પુસ્તકા. વેદ સર્વસ્વ-પ્રથમ ભાગ લેખક તથા પ્રકાશકઃ-શ્રી હિર- પ્રસાદ વૈદિક મુનિ, દિલ્હી. ડેમી આ પેજી, પૃષ્ઠ ૨૦૦, કાગળ પ્લેઝ, પૂરું સાદું, કિ: રૂા. ૧! લેખન કળા-લેખક તથા પ્રકાશકઃ–સ્વામી શ્રી સદેવન્દ્ર, ઇલાહાબાદ, સેાળ પેન્ટ પૃષ્ઠ ૧૩૪, કાગળ ગ્લેઝ, પૂ હું સાદું ના

સ્વર્ગ માલા--પુષ્પ ૨૦-૨૧ અને ૨૨ (પઢીયારકૃત સ્વર્ગની સડકનું ભાષાંતર) અનુવાદક અને પ્રકાશકઃ-મહાવીરપ્રસાદ ગહુમરી મુ. ગઢમર (માલ્કપુર) સુપર રાયલ સેાળ પેન્ટ, કાગળ ગ્લેઝ, પૂ છુ” સાદું, વાર્ષિક લવાજમ શ. ૨) જૈન ધર્મને અનુસરતાં પુસ્તક. નીચેનાં પુસ્તકોની ચેાજના જૈનધર્મને અનુસરતી હોવા છતાં ઇતર ધર્મીએ માટે પણ તે સુભેાધપ્રદ છે. કિ`મત પણ તેની નિઃસ્વાર્થ- પણે ખર્ચ ોગીજ રખાયેલી જણાય છે. રત્નગદ્ય માલિકાસંગ્રહ કર્તાઃ——મગનલાલ મોતીચંદ શાહ પ્રકાશકઃ-શ્રી કચ્છી દશાશ્રીમાળી જ્ઞાતિના ત્રસ્ટી, ગીરગામ મુબા૪, રાયલ સેાળ પેજ પૃષ્ઠ ૩૬૦, ગ્લેઝ કાગળ, પાકું પૂઠું,ના