આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
અમેરિકાની સ્ત્રીઓ

અમેરિકાના પ્રવાસ કરવાને ગયા. માર્ગમાં અનેક વિષયાપર વાતચીત થઇ. અમે ઉભય સરાવરના તટપર જઇને બેસી ગયાં. કરીનું નામ કુમારી એડી હતું. તેણે મને પૂછ્યું:- --- “ કહેા વારુ, આ વિદ્યાલય આપને પસંદ પડ્યું કે નહિ ? મેં કહ્યું:—“ હું ઈશ્વરને એવી પ્રાર્થના કરૂ છું કે મારા દેશમાં પણુ આવાંજ વિધાલયેા થઇ જાય. ” એડી હસીને બેલી:-

re આપ લેાકા યત્ન કરે તે સર્વ અની શકે એમ છે. હું ચૂપ રહ્યા. એડીએ પુનઃ પૂછ્યું:— ,, આપના દેશમાં છેકરીઓને માટે શિક્ષણને શું પ્રબંધ છે?’ મે’ કહ્યું: “ હુમણાં કયાંક ક્યાંક નામમાત્રની શાળાએ ખુલી છે. અડી દીધે નિ:શ્વાસ નાખી મેલીઃ—— kr >> જ્યારે હું વિચાર કરૂં છું કે જગતમાં એવા પણ દેશા છે કે જ્યાં અબલાએ સંપૂર્ણ અવિધાન્ધકારમાં પડેલી છે. ત્યારે મને મહા શાક થાય છે. આપના જેવા માણુસા જે દેશમાં હોય ત્યાં આવી દશા ! હું ઉત્તર આપી શક્યો નહિ. મનમાં ને મનમાંજ અક્સાસ કરીને એસી રહ્યા. .. www. મને મારા દેશની દુર્દશાની વાત સાંભળી દુઃખ થતું જોઇ કુમારી એડીએ વિષય બદલી નાખ્યા અને કહ્યુઃ cr કાલે શનિવાર છે, આપ મારી સાથે કસરતશાલામાં આવજો. ત્યાં છેકરીએ કેવી સારી રીતે કસરત કરે છે તે આપ જોશે.’ મેં અતિ પ્રસન્ન થઇ કહ્યું: ઘણું સારૂં rr >> બીજે દિવસે અમે ઉભય કસરતશાલા જોવાને ગયાં. સમય અપારના હતા. આ વ્યાયામશાલા વિદ્યાલયથી પદરેક માઇલ દક્ષિણે આવેલી