આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
અમેરિકાની સ્ત્રીઓ

અમેરિકાની એ 19 હોય છે. ૧૯૦૬ ના નવેમ્બરમાં તેનું વાષિઁક અધિવેશન શિકાગો વિશ્વવિધાલયમાં થયું હતું. એ સભાના ઉદ્દેશ આદિનું સંક્ષિપ્ત વર્ણન સાંભળેા :- માનવ બો (૧) એ સભાના પ્રથમ ઉર્દશ શિક્ષણના પ્રચાર કરવા છે. સંસ્થાન તરફથી જે શાળાએ ગામેગામ સ્થાપન કરવામાં આવી છે તેને આ સભા સાહાય્ય કરે છે. તેમાંની પનપાઠન વિધિની ઉન્નતિ કરવા પ્રત્યે લક્ષ્ય આપે છે. જે લેકે નિર્ધનતાને લીધે પેાતાનાં સતા- નાના શિક્ષણને માટે થેડે! ખર્ચ પણ કરી શકતા નથી તેમને આ સભા સહાધ્ય કરે છે. જે ગામમાં સ્કૂલ હોય પણ સારૂં પુસ્તકાલય ન હોય, તેમાં પુસ્તકાલય સ્થાપન કરવાના આ સભા પ્રયત્ન કરે છે. ૧૯૦૫ ના નવેમ્બરથી ૧૯૦૬ ના નવેમ્બર સુધીના એક વર્ષમાં આ સભાએ ૫૮ પુસ્તકાલયેા સ્થાપન કર્યા હતાં. કસબાએમાં આ સભા એવા સમાજે સ્થાપન કરે છે કે જેના દ્વારા પ્રત્યેક માતાપિતા પાતાનાં બાળકના હિતને વિચાર કરી શકે. ( ૨ ) બીજો ઉદ્દેશ દાન કરવાના છે. દાનપાત્ર કે!ણ છે ? તેની તપાસ આ સભા કરે છે. જે કાઇ દાન કરવા માગતું હોય તે આ સભા પર રૂપીઆ મેકલી આપે છે અને આ સભા ચિત અને ઉપયેગી કામમાં તેને વ્યય કરે છે. તે લાકે ભારતવાસીઓની પેડે લાખા રૂપીઆ મદિરા અને મજ્જામાં ફેંકી દેતા નથી અથવા કેાઇ પડા પૂજારીને, કે ધર્માચાર્યને આપી દઇને વૃથા વૃદિઃ સમુદ્રેષ જેવું કરતા નથી. પાઠક, આપજ કડા કે કાશી, પ્રયાગ અને ગયાના પડાએને ( ગુજરાતમાં છેલછબીલા છટેલાઓને જે ન આપવામાં આવે છે તે શું દેશાષકારમાં ખર્ચાય છે? સભાના પ્રતિનિધિ વખતેવખત સસ્થાનનાં કેદખાનાં, અનાથા લયે અને હવાલાતામાં જાય છે અને ત્યાંની સ્થિતિ જુએ છે. તે