આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિકાગા વિશ્વવિદ્યાલય લેખમાં મારા આશય કેવલ શિકાગો વિશ્વાવદ્યાલયની મેટી મેટી ઇમારતનું વર્ણન કરવાનેજ નથી, પરંતુ ભારતવર્ષના વિદ્યાપ્રચારના મહત્વપૂર્ણ પ્રશ્ન- પર વિચાર કરવાના પણ છે. મારે અમેરિકાના શિકાગે વિશ્વવિદ્યાલયના ઉદાહરણદારા ભારતવર્ષની પાઠશાળાઓને વિશ્વવિદ્યાલયેામાં પરિવર્તિત કરી નાખ વામાં આવે તે તે દેશને કેવી રીતે લાભકારક થઇ શકે એમ છે, તે દર્શાવી આપવાનું છે. વળી અમેરિકામાં નવયુવાને કેવી રીતે સ્વાશ્રમની શિક્ષા આપવામાં આવે છે, અમેરિકાના ધનાઢય લોકો દેસહિતાર્થે અનેક પ્રકારની વિજ્ઞાન સંબંધી શાળા પાડશાળાઓમાં પેાતાની સોંપત્તિ કેવી રીતે ખર્ચે છે, તે પણ ઉક્ત ઉદાહરણ દ્વારા મારે બતાવી આપવાનું છે. આ લેખ વાંચવાથી આપને એ પણ પ્રતીત થશે કે અમેરિકાનાં બાલકાની શિક્ષાને સર્વે પ્રબંધ તેમનાં માબાપા- નાજ હાથમાં છે. શું ખ્રિસ્તી કે શું મુસલમાન, શું યાહુદી, શું નર્મન કે શું થિયેસેફિસ્ટ, સર્વ જાતિના વિધાર્થીએના પાન પાડના એક સરખાજ પ્રાપ્ય છે. તે દેશમાં કાંઇ લેકા પોતાની અઢી ચેાખાની ખીચડી જુદી રાંધતા નથી; ત્યાં તા સર્વત્ર પ્રેમ અને એકતાનુ અખંડ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યુ છે. તેએ એક બીજાના અધિકારા પ્રત્યે એક સરખું ધ્યાન રાખે છે. આજ કારણથી પૅસિફિક મહાસાગરથી લઇને આટ- લાંટિક મહાસાગર સુધીના સર્વ અમેરિકાવાસીએ પેાતાની જાતિની