આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
અમેરિકાનો પ્રવાસ

૧૨૪ અમેરિકાના પ્રવાસ શીખવવામાં આવે છે. વ્યાખ્યાતાએ પ્રાય: આ નાટકશાળામાંજ વ્યાખ્યાન આપે છે. સમર કાર્ટર ( Summer quarter ) માં ટીકીટ વિનાનાં જે વ્યાખ્યાના કાલેજના છાત્રાના લાભને માટે અપાવવામાં આવે છે તે પણ અહીંજ અપાય છે. અમેરિકાનાં મોટાં મોટાં વિશ્વવિદ્યાલયાના વિદ્વાન અધ્યાપકે! શિકાગામાં આવી આ વિશ્વવિદ્યા- લય તરફથી વ્યાખ્યાન આપે છે. અહીં જે લખ છે તેનું નામ રેનલ્ડ લખ છે. આ લખ વિશ્વવિદ્યાલયના છાત્રાનું બેસવું, ઉઠવું, મળવું, વાર્તાલાપ કરવા ઈત્યાદિને માટે છે. અહીં એ ત્રણ મેટા મેટા એરડાએમાં પિયાના નામનાં વાજાં રાખવામાં આવેલાં છે. આ એરડાએમાં છાત્રા ફુરસદના વખ તમાં હસે છે, ખેલે છે, તથા ગાયન વાદન કરે છે. અહીં સર્વ પ્રકારનાં સામયિક પુસ્તકા તથા દૈનિક, સામાર્ષિક આદિ પત્રા આવે છે. રમત ગમત માટે જુદા જુદા આરાખે છે. આ કલબ વિધા- આઁઆમાં પ્રેમભાવ અને મિત્રતા ઉત્પન્ન કરવાનું ઉત્તમ સાધન છે. આ લખની જમણી બાજુએ વિશ્વવિદ્યાલયને સાથી મેટા હાલ છે, તે મેન્ડલ હૅાલ કહેવાય છે. એમાં રવિવારે તથા બીજા અવસરેર પણ વ્યાખ્યાન અપાય છે, અને ધર્મશિક્ષણ આપવામાં આવે છે. આ હાલ અતિ વિશાળ તથા દર્શનીય છે. ડાબી તરફ ભેજનશાળા અને પાકશાળા છે. સવારે, પાર્ અને સાંજે વિદ્યાર્થીએ અહીં ભેાજન કરે છે. વિદ્યાર્થીએજ રાંધે છે અને વિદ્યાર્થીઓજ પીરસે છે. ભેજનના સમયે અહીં બહુ આનંદ આવે છે. સર્વે જણુ પ્રેમપૂર્વક એક બીજાની સાથે વાતચીત કરતા કરતા ભાજન કરે છે. કાઇ કાઇ પ્રત્યે ધૃા તાવતા નથી. જે વિદ્યાર્થીઓ પીરસે છે અને પાણી આપે છે તેમને કોઈ હલકા ગષ્ણુતા નથી. જે છાત્રા નિર્ધન હાવાથી પોતાના શ્રમથી દ્રવ્ય કમાઇ વિદ્યા-