આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિશાયગાની પશ્ચિમ તે વીર છેકરા શિકાગા વિશ્વવિદ્યાલયમાં રહ્યા. તેણે મેથી એક પૈસા પણ મંગાવ્યો નહિ. તે પાતાના હાથે મજુરી કરી હરેક પ્રકારનાં કષ્ટ સહન કરી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી બી. એ. ની પદવી મેળવી પીવાને ઘેર ગયા. વિચાર કરો કે અંતર છે ! ચાર વર્ષની આ યુવક અને આપણા નવયુવકામાં કેટલા મુશ્કેલીએ ડેરાનને મનુષ્ય બનાવી દીધો. પોતાને નિર્વાદુ કરવાની વિધિ તે જાણી ગયા. મહેનત મજુરીએ તેનું શરીર હૃષ્ટપુષ્ટ બનાવી દીધું. સુંદર ફૂટડું શરીર અને મજબૂત હાથ પગ ધરાવનાર તથા પોતાની જાત ઉપરજ આધાર રાખનાર તે યુવક જગતની મુશ્કેલીઓને કાંખ વિસાતમાં ગણુતા નથી. તે કેખ પણ કથી ભય પામતો નથી. તે એક સરતી માની પેઠે સર્વ પ્રકારનાં દુઃખાની સાથે કુસ્તી કરવાને તૈયાર હોય છે. આપણા નવયુવા જ્ઞાળા અથવા પાઠશાળામાંથી અભ્યાસ કરીને બહાર પડે છે તે પછી પણુ તેમને પોતાનાં માબાપનું શરણુ ગ્રહણ કરવું પડે છે. તે પેાતે પોતાની આછવકા ચલાવી શકતા નથી. તે નેકરીની તપાસમાં આમ તેમ જોડા કાયા કરે છે. તેઓ કોઇ વાર કાછની ખુશામત, કા વાર કાની આજીજી અને કોઇ વાર કાઇના Most Obedient Servant બની નોકરીની તપાસ કરે છે. એમ કર્યા છતાં પણ કેટલાકને તે સફલતા પ્રાપ્ત થતી નથી. પ્રથમ કેટલાક હજાર રૂપીઆ ખર્ચી પોતાનાં માબાપના શિરપર ઋણ ચઢાવી તે વિદ્યા પ્રાપ્ત કરે છે અને પછી જ્યારે પાડશાળામાંથી બહાર પડે છે ત્યારે પણ તેઓ સ્વતંત્રતાપૂર્વક આજીવિકા નિભાવવાની શક્તિ ધરાવતા નથી! તેમનાં શરીર નિર્મલ, આંખ કમજોર, અને અવયા રાગિષ્ટ થઇ જાય છે. આપણા દેશના નવયુવા અને અમેરિકાના નવયુવાનીમાં કેટલા બધા ભેદ છે! ૧૯૦૬ ન! જાન મહિનામાં જ્યારે હું શિકાગામાં જઈ પાંચ્યા અ. ૧૪