આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
અમેરિકાનો પ્રવાસ

૨૧ અમેરિકાના પ્રવાસ આ પાઠક! હવે હું આપને અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પશ્રિમની કથા વિસ્તારપૂર્વક સંભળાવું. આપણા દેશની ગ્રીષ્મ ઋતુમાં તેા કામ કરવું કઠિન થઈ પડે છે, પરંતુ અમેરિકામાં તે વિદ્યાર્થીએ ગ્રીષ્મ ઋતુમાંજ મહેનત મજુરી કરીને દ્રવ્ય કમાય છે. એ ઋતુમાં દ્રવ્ય કમાઇ વિધાર્થીએ પાતાના આખા વર્ષના ખર્ચે કાઢી લે છે. ગરમીના દિવસામાં ચેતરમ્ કામની ભીડ હાય છે. એ ઋતુમાં કૃષિ- કારેને મરવાની પણ ફુરસદ મળતી નથી. માસમના વખતમાં તેઓ મજુરાને નવ રૂપી રાજ આપે છે. શિયાળામાં બરફ પડતા હાવાથી પર્વતા અને જંગલે ખરથી આચ્છાદિત રહે છે. તે સમયમાં પહાડા અને જગક્ષેામાંથી લાકડાં આવતાં નથી. ઘણા પ્રાંતમાં નદીએ પણુ રી જાય છે. આ કારણથી શિયાળાની ઋતુમાં શહેશની બહાર ઘણું થોડું કામ રહે છે. ગ્રીષ્મઋતુમાં અક્ પિગળી જાય છે, માર્ગ ખુષા થઇ જાય છે અને નદીએ વહેવા લાગે છે. ચારે તરફ કામની અધિકતા રહે છે. શેાધ્યાં માણુસ મળતાં નથી. વર્તમાનપત્રો “Wants”. ( આવશ્યકતા )ની જાહેરખબરથી ભરેલાં રહે છે. નાકરી અપાવ- નારાં કાર્યાલયે:માં ટિલકાન ઉપર ટિલકાન ચાલે છે. શું કહીએ ? ગ્રીષ્મઋતુમાં તા અમેરિકામાં જાણે દ્રવ્યની દૃષ્ટિજ થાય છે. જે માણુસ પુરૂષાર્થ કરે એટલું દ્રવ્ય કમાઇ શકે છે કે તે દ્વારા તે આખુ વર્ષ આનંદપૂર્વક બેઠાં બેઠાં ખાઇ શકે. વિદ્યાર્થીઓ પણ તે સમયની વાટજ જોયા કરે છે. ગ્રીષ્મઋતુને એકાદ બે માસની વાર હોય ત્યારથીજ તેઓ પાતાનું કામ શૈલી મૂકે છે, જૂન, જુલાઈ, આગસ્ટ અને સપ્ટેમ્બર એ ચાર મહિનામાં તે એટલું ધન કમાઇ લે છે કે જેથી તે આખુ વર્ષ આનંદપૂર્વક વિદ્યાભ્યાસ કરી શકે છે. પરંતુ તે માટે મજુરી કરવાના અભ્યાસ પાડવાની જરૂર છે