આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઓના પરિશ્રમ ૨૧૯ મને મારી દશા સારી પેઠે સાંભરે છે. અમેરિકામાં જ્યારે મને પ્રથમ વર્ષમાં ખેતરપર કામ કરવું પડ્યું ત્યારે હું સાધારણ મજુર કરતાં પણ એવું કામ કરી શકતા હતા; સેાળ વર્ષના છોકરાએ પણ મારા કરતાં અધિક કામ કરી શકતા હતા. એકવાર ખેતરના સ્વામિએ મને એક નવા કામપર નિયુક્ત કર્યા. કામ શું હતું ? એક ગાડું ઘઉંથી ભરેલુ હતું. આ ઘઉંને પાવડાવતી એક કાઠીમાં ભરવાના હતા. કાઠીની દિવાલમાં એક ચાર ખુણાવાળું ખારૂં ઘઉં ભરવાને માટે રાખેલું હતું. ગાડાની ઉપર ઉભા રહી પાવડાવતી ઘઉં પેલી કાડીમાં નાખવા એજ કામ કરવાનું હતું. મે કદિ પણ એ કામ કર્યું નહેાતું. જ્યારે મેં પાવડાવતી ઘઉં નાખવા માંડયા ત્યારે તેમાંના અર્ધા કઠીમાં ગયા અને અર્ધા નીચે પડયા. આ જોઇને ખેતરના માલિક ખૂબ હસ્ય અને તેણે મને પાવડા કેવી રીતે ચલાવવા તે શીખવ્યું. મે’ પુનઃ પ્રયત્ન કર્યો, પરંતુ મને સલતા પ્રાપ્ત થઈ નહિ; અને સર્વ ધઉં નીચે પડી ગયા. મારી સાથે મજુરી કરનારા મારૂં કામ જોયા કરતા હતા. તે કારણ કે તે વયમાં મારા કરતાં નાના હતા, તે પણ તેએ આ કામ ધણી સારી રીતે કરી શકતા હતા. મને મારી દશા જોખ લજ્જા ઉત્પન્ન થઇ, આલ્યાવસ્થાથી કામ કરવાના અભ્યાસ ન હૈાવાથી મારી આવી દુર્દશા થઇ હતી. જો કે ખળમાં હું તે સર્વેના કરતાં ચઢી- આતા હતા, પરંતુ મને મજુરી કરવાને અભ્યાસ નહાવાથી હું તેમના જેટલું કામ કરી શકતા નહાતા. અમેરિકન છેકરાઓને બાલ્યા- વસ્થાયીજ કામ કરવાની આદત હોય છે. તે કઠિનમાં કઠિન કામથી પણ ગભરાતા નથી. આપણા દેશમાં તે મન્નુરી કરનારની જુદી જાત છે. ઉચ્ચ વર્ણના છોકરાઓ મજુરીને ધૃષ્ણાની દ્રષ્ટિથી જુએ છે. શ્રીમત માતપિતાના ઘેાકરાની તા વાતજ ન્યારી છે. તેમને કપડાં કરા ત્યાં ઉમા ભા ખડખડાટ હસી પડ્યા