આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
અમેરિકાનો પ્રવાસ

૨૨૬ અમેરિકાના પ્રવાસ ભૂમિને જલસિચન કરવામાં આવે છે. હવે આ પ્રદેશમાં ઉત્તમ પ્રકા- રનાં સત્રાં થાય છે. ભારતવર્ષમાં કાંઇ પાણીને તેમ નથી, આપણા દેશમાં મેટા મેટા પહાડા અને નદીઓ આવેલી છે; તે છતાં પણ આપણા લોકોને પાણીની અછતથી મહા કષ્ટ સહન કરવું પડે છે ! જો આપણા દેશના લોકો કલાકાશલ્ય શીખે અને પ્રકૃતિના આપેલા પદાર્થોને યથાર્થ ઉપભોગ લઇ શકે તે તેમને કાંઇ પણ કષ્ટ પડે નહિ; પરંતુ આપણા લોકે! તે કાંઇ કરવા માગતાજ નથી, તે કેવલ બીજાઓની ઉપર ખેાજરૂપ થઇ પડવાની વાત જાણે છે. આપણી ભીખ માગવાની આદત પડી છે, તેથી આપણે કાંઇ પણ્ કરી શકતા નથી. હવે અમે ભાગ સિવાય વિદ્યાર્થીએ ક્યાં ક્યાં કામ કરે છે તે જણાવવાને પ્રવૃત્ત થયું. જે વિદ્યાર્થી કોઇ પણ પ્રકારનો હુબર જાણતા હાય તેને અમેરિકામાં ધન કમાવું અતિ સહેલું છે. વિદ્યાર્થીએ કાઇ તે કઈ હુન્નર અવશ્ય શીખી લે છે. જેમકે, કપડાં શીવવાં, ઘડી- આળ સમારવી, જૉડા નાવવા, સુતારી કામ કરવું, નામું લખવું, ઇત્યાદિ. આવા હુન્નર જાનાર વિધાથી મે ચાર કલાક કામ કરી પેાતાના ખર્ચે પૂરતા પૈસા કમાઇ લે છે. આપણા દેશમાં જ્યારે એક માસ બીજાને મળે છે ત્યારે પહેલે! પશ્ન એ પૂછે છે કે, છે ? અમેરિકામાં આપ "" જાતના કાણુ લેકે એવે પ્રશ્ન કરે છે કે “What is your tale ? ’’ (આપ શું ધંધા કરેા છે ?) તે દેશમાં સર્વ માણસા મહેનત-મજુરીનાં કામ શીખી પેાતાને સ્વતંત્ર બનાવી લે છે, કારણ કે તે સાહિત્ય સબંધી રિક્ષા Culture તે સભ્યતાને માટે પ્રાપ્ત કરે છે. આપણને શાળામાં જે શિક્ષા મળે છે તે કાંઇ કરી કરવાને માટે નથી. લખતાં વાંચતાં તે પ્રત્યેક મનુષ્યને આવડવુંજ જોઇએ. માત્ર લખી વાંચી જાણવું એનું નામ કાંઇ ખરી શિક્ષા નથી. આપણા લકા શિક્ષાના ખરા અર્ધજ જાગુતા નથી; અને એજ કારણથી આપણી અધોગતિ થઈ છે,