આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
અમેરિકાનો પ્રવાસ

૨૩૬ અમેરિકાના પ્રવાસ આવા માણસનું જીવન વ્યર્થ છે. પહેલવહેલાં તો હું લડાઇ કરતાં ઘણા ડરતા હતા, જો કાઇ ગારા મને ગાળ દે તે હું ચૂપ રહી જતા હતા, પરંતુ પાછળથી મને સમજાયું કે આ તે ભીરુતાની નિશાની છે. મેં પણ કર્યું હતું કે જે કાઇ મને છેડશે તેને માર્યાવિના રહીશ નહિ. એ ચાર વાર આવી ઘટના બની અને મેં ગેારા મજુરને ખૂબ માર્યા, ત્યાર પછી તે મને ધણું માન આપવા લાગ્યા; કારણ કે પાશ્ચાત્ય દેશના લોકેા સ્વત્વરક્ષા કરનારને ધણું માન આપે છે અને તેનેજ મનુષ્ય સમજે છે. અમેરિકાથી જ્યારે હું માંનચેસ્ટર તરફ આવતા હતા ત્યારે માર્ગમાં મારે એક હુઅસીની સાથે તકરાર થઇ. આ હબસી મજુરાને નાયક હતા અને અમે સર્વે તેના તાબામાં કામ કરતા હતા. એક દિવસ પ્રાતઃકાળમાં આ વાગે સર્વે ખલાસી સ્ટીમરના નીચલા ભાગમાંથી શ્વાસની ગાંસડીએ કાદી ઉપર ચઢાવ- વાનું કામ કરતા હતા, તે હબસી નીચેના માળ ઉપર હતા અને અમે સર્વ ઉપરના માળપર ગાંસડીએ ગેહવતા હતા. હું એક બાજુએ ઉભ હતા અને બાકીના મજુરા બીજી બાજુએ ઉભા હતા. તે દુબસીએ નીચેથી મને ઘુરકીને કહ્યું: જા, પેલી તરફ્ ઉભા રહે. }) પ્રત્યુત્તરમાં મેં ગુસ્સાથી કહ્યું...

‘‘ તમે તમારું કામ સભાળે. ?> આથી હૂ થઇ તેણે મને મુક્કો બતાવી કહ્યું:“ આજેયે ?’’ મેં તેને મારા મુક્કો બતાવીકશું:- આ પણ કાંઇ .. છે નથી. મેટા કાળાકાળા ડાળા બતાવી તે ખેલ્યું:-

ઠીક, હું ઉપર .. આવ્યા પછી એની પરીક્ષા થશે. મેં કહ્યું: ઘણું સાં ત્યાર પછી હું મારા કામમાં નિમગ્ન થઇ ગયા.