આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
અમેરિકાના નિર્ધન વિધાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઆને પરિશ્રમ ૨૩૯ કાર્યો કરવામાં કદિ પણ પાછી પાની કરે નહિ. જો તેમને પેાતાની જાત- પર શ્રદ્ધા હશે તેા તેમને કોઇ પણ કાર્ય અસંભવિત લાગશે નહિં. સત્ય માનજો કે પ્રજાની ઉન્નતિને માટે આ ગુણની અતિ આવશ્યકતા છે. સ્વાવલંબનના ત્રીજો ગુણ એ છે કે તે મનુષ્યને કર્મવીર અનાવે છે. તે મનુષ્યની અંદર એવી અદ્ભુત શક્તિ ભરી દે છે કે થોડાં સાધને હાવા છતાં પણ તે મેટાં મેટાં કામે હાથ ધરવાને અચકાતા નથી. અંગ્રેજોએ આ ગુણના આધારેજ ભારતવર્ષની સાથે વ્યાપાર કરવા માંડ્યા હતા. એ ગુથી તેમને શા ગા લાભા થયા છે તે ઇતિહાસવેત્તા આથી ગુપ્ત નથી. મેાટી મેટી કંપનીઓ સ્થાપિત કરવી અને તેને સફલતા- પૂર્વક ચલાવવી એ કામ કર્મવીરતા વિના બની શકતાં નથી. બીન્તનાં મુખ તરકોયા કરનારની કલ્પનાશક્તિ મારી જાય છે અને તેની દૃષ્ટિ સકુચિત થઇ જાય છે. તેમને ઘણું દૂર સુધી દેખાતું નથી. તેની કલ્પના સકણું બની જાય છે. તેનામાં કોઇ ઉચ્ચ અભિલાષા રહેતી નથી. ભારતના લોકો આજે સર્વે નંતિએથી પાછળ છે, તેનું કારણ એજ છે કે આપણા લોકોના જીવનનો ઉદ્દેશ કાંઇ પણ નથી. આપણા લોકો કેવળ આયુષ્યના દિવસા પૂરા કરે છે. તેમને જે કાં ઘેડું ઘણું યદાથી મળી જાય છે તેટલાધાજ નિર્વાહ કરી તે પોતાનું જીવન સફળ થયેલું માને છે. ઘરનો અર્ધો ટલે સારા, પરંતુ બહારના આખા રેટલા નકામા, ’’ એ તેમની અતિ પ્રિય કહેવત છે. પેાતાના નિવાસસ્થાનથી પચાસ સાઠ માઇલના અંતરપર્ જવું એ તેમને માટે પરદેશયાત્રા છે. આપણે સ્વાવલબનના સિદ્ધાંતને અનુ- સરતા નથી એજ કારણથી આપણામાં આવી સકીર્ણતાએ વાસે છે. જગતની ઉન્નત જાતિગ્મા અતિ વેગથી પ્રગતિ કરી રહી છે. અમેરિકાના લોકો આજે ઉન્નતિના શિખરપર આરૂઢ થયા છે તેનું છે કે તેમનાં બાળકો દેશદેશાંતરેશમાં ભ્રમણ કરવામાં અને