આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ઉત્તર--મેતે જતી વખત કોઇની પણ પરવાનગી લીધી નહેાતી; પરંતુ સાંભળવામાં આવ્યું છે કે હાલમાં મેજીસ્ટ્રેટની આજ્ઞા લેવી પડે છે; અને એમ હોય તે! એમાં ડર પણ શુ છે ? કોઇપણ સજ્જન સમુદ્રયાત્રાના વિરેાધી Îાય એ સભવિત નથી; તે પછી એક અંગ્રેજ તે તેના વિરેાધી હાયજ કેમ ? વી પરવાનગી લેવાથી ખીન્ને એક લાભ એ થશે કે બહારના પ્રદેશમાં આપો પરિચય આપવાની સુત્ર- ભતા થઇ પડશે. પરદેશમાં આપણી પાસે કાઇ અમલદાર અથવા ભદ્ર પુરુષના ભામણ પત્ર ન હોય તે આપણને પોસ્ટ આફ્સિમાંથી આપણા પત્ર મળી શકતા નથી. એટલા માટે વિધારસિક નિર્ધન વિદ્યાર્થીને આવું સર્ટિક્રિકેટ લેવાથી કાંઇ હાનિ નથી. એમ તે ધણા જણું સર્ટિફિકેટ વિના પણ ચાલ્યા જાય છે અને તેમનું કામ ભલામણુ પત્ર વિના પણ ચાલે છે. મારી પાસે કાઈ પણુ કાન્સલનું સર્ટિક્રિકેટ ન હતું અને એ પ્રકારે હું આખી દુનિયામાં ભ્રમણ કરી આવ્યે છું. પ્રશ્ન ૪ થાકયા સમયે અમેરિકા જવું જોઇએ ? ઉત્તરોએ અમેરિકાની સહેલ કરવા જતા હાય અને જેએ પોતાના ઘરનુ દ્રવ્ય ખર્ચવાના હોય તેએ તે ગમે તે મેસનમાં જાય તેની હરકત નહિ તેમને સર્વ ઋતુ સમાન છે; પરંતુ જેએ વિદ્યા- ધ્યયન કરવા માટે જવા માગતા હોય અને જેમની પાસે ખર્ચવાને પૂરતા રૂપીઆ હોય તેમણે આગસ્ટના આર્ભમાં જ અહીંથી નીકળી પડવું, જેથી સપ્ટેમ્બરમાં સેશન શરૂ થયા પૂર્વે તેએ અમેરિકા પહોંચી જશે; કારણ કે અમેરિકન યુનિવર્સિટીએની સાલ સપ્ટેમ્બરના અંતિમ ભા ગમાં શરૂ થાય છે. જેમણે અધીઁ સાલના આર્ભમાં પોતાને વિધા ભ્યાસ શરૂ કરવા હોય તેમણે ડિસેમ્બરમાં અહીંથી નીકળી પડવું જોએ, જેથી તે જાન્યુઆરીમાં ત્યાં પહોંચી અર્ધા વર્ષના આરંભમાં યુનિવર્સિટીમાં દાખલ થઇ શકશે; પરંતુ આ રીતે દાખલ થવું તેમને ૨૪૬