આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અમેરિકાનો પ્રવાસ

મેટા મોટા તરગા ઉપડી ઉપડીને પ્રવાસીઓને ભેટવા માટે આવતા હતા અને માત્ર હાથ મેળવીનેજ અટકતા ન હતા. પરંતુ પ્રેમથી આખા શરીરને ભેટીને સંપૂર્ણ સ્નાન પણ કરાવતા હતા ! અમારે માટે તા કાંઇ પણ ફિકર નહેાતી, કારણ કે અમે તે ખીજા વર્ગના ડેકપર હતા, પરંતુ પેલા ખિયારા શાખાની ઉપર પૂરી આફત આવી પડી. તેમનાં સર્વ કપડાં ભીંજાઇ ગયાં, તેમનુ અનાજ અને લેટ પાણીથી તર થઈ ગયાં. રાતે નિદ્રા નહેાતી. તે મારા સાથીએ ચાર દિવસ તેમને દિવસે આરામ નહે અને બિચારા અધમુઓ થઇને પડયા હતા. સુધી ભાજન કર્યું. નહે અને શબવત્ થઈ પડયે. હુ મારી સાથે કેટલીક મીઠાવાળી ચીજો અને કેટલાંક લીંબુ લાબ્યા હતા, તેનાથી મને ધણાજ લાભ થયા; કારણ કે જ્યારે સમુદ્ર ક્ષભિત હોય છે અને જીવ કચવાય છે ત્યારે મીઠાવાળી ચીજો ખાવાથી અથવા લીંબુ ચૂસવાથી જીવને સુથારે મટી જાય છે. હું મારૂં કામ પણ યથાવત્ કરતા હતા અને મારા મિત્રની સેવા- ચાકરી પણ કરતા હતેા. ચાર પાંચ દિવસ પછી સમુદ્ર દેવતાએ શાંત સ્વરૂપ ધારણ કર્યું અને અમે પીનાંગની ખાડીની પાસે પહેાંચી ગયા. હવે સ્ટીમરના પ્રવાસના આનદ અમને મળવા લાગ્યા, કારણ કે સમુદ્રપુર આ નાનીશી સ્ટીમર એવી મનહર રીતે ચાલતી હતી કે જાણે શ્રૃતક પાણીપર તરતું ન હોય ! સંધ્યાકાળે જ્યારે સૂર્યદેવ અસ્તાચલમાં જતા ત્યારે તે દૃશ્ય અત્યંત મનેહર અની જતું. સાનેરી કિરણેા પાણીપર પડી જાતજાતના રંગો ધારણ કરતાં હતાં. હવે અમને એટલે આનદ પ્રાપ્ત થયા કે જેથી અમે પાછલા ચાર દિવસનાં દુઃખા ભૂલી ગયા. અમે આખા દિવસ કાંતા ટેકર એસી રહેતા અથવા કોઇ પુસ્તક વાંચતા ક્રવા પાનાં રમતા હતા. એક દિવસ મધ્યા કાળે હું મારા શીખ ને મળવા ગયા.