આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક ( પ્રશ્નાત્તર રૂપે) ૨૫૧ હોટેલનું ઠેકાણું પૂછ્યું કે જેમાં પ્રતિદિન દોઢ રૂપિએ અથવા ૫૦ સેન્ટ ભાડું આપવાનું હોય. ૫૦ સેન્ટથી સૂવાને માટે ઘણા સારે ઓરડા મળી શકે છે અથવા ઘામાં ઘણું ભાડું છપ સેન્ટ પડશે; પરંતુ એમાં ભોજનને સમાવેશ થતુ નથી. માંસાહાર ન કરનાર માણસે જ્યાં સુધી કેઇ સારૂં Vegetarian Hotel ન મળે અથવા રસેઇ કરવાને માટે કોઈ સારૂં મકાન ભાડે ન મળે ત્યાં સુધી ચેડા દિવસ દૂધ અને ફેટલીપરજ ગુજારા કરી ક્ષેત્રે જોઇએ. નિષ્ક્રયેાજત કાઇને શીઘ્ર વિશ્વાસ કરવા નહિ; કારણ કે એ દેશમાં એવા ગે પુષ્કી પ્રાપ્ત થાય છે કે જેએ માસની નાનીશી ગલતને લાભ લઇ તેની પૂરી હજામત કરી લે છે. અજાણુ પ્રવાસીએ હમેશાં પેતાનાં આંખ કાન ખુલ્લાં રાખવાં જોઇએ. અમેરિકામાં પ્રત્યેક મડાલ્લાના નાકાપર તેનું નામ લખેલું હોય છે, તથા ઘરેાના નંબર સુંદર અક્ષરે લખેલા હોય છે. હમ્મેશાં કેાઇ વાત પૂથ્વી હોય તે પોલીસના માણસને પૂથ્વી. વળી આપણી પાસે કેટલા રૂપીઆ છે તે તે કદિ પણ્ કોઇને જાણવા દેવું નિહ; તેમજ બજારના માણસોની સામે આપણી મહેારાની કોથળી ખાલી નહિ. જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એવી જગ્યાએ બેસીને વાટવે! ખેાલવે કે જ્યાં કેઇની નજર પડે નહિ. અારમાં કાંઈ ખરી- દવા મૂકવાને માટે બેચાર ડૉલર ગજવામાં અથવા વાટવામાં રાખી લેવા ઠીક થઇ પડશે. પ્રશ્ન ૯-અમેરિકન યુનીવર્સિટીમાં દાખલ થવાને માટે શી લાયકાતની જરૂર છે ? ઉત્તર-જે વિદ્યાર્થીએ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હ્રાય તે અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રથમ ખાસ છાત્ર Special Student તરિકે દાખલ થઇ શકે છે. અહીં તેના અભ્યાસમાં જે કાંઇ ન્યૂનતા હાય તેની પણ તે પૂર્તિ કરતા રહે છે. યુનીવર્સિટીમાં દાખલ થવાને