આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
અમેરિકાનો પ્રવાસ

૨૫ અમેરિકાના પ્રવાસ પશુ ખરે અને ન પણ મળે. જે વિદ્યાર્થી સારા વક્તા હોય અને જેને આપણા દેશની સામાજિક, ધાર્મિક તથા સાહિત્ય સંબંધી વાતેનું જ્ઞાન હોય તે ત્યાં કલમા દારા પોતાનાં વ્યાખ્યાતાની માળા ગેાઠવી શકશે; પરંતુ આ પ્રમાણે પૂર્વ ભાગનાં શહેરોમાંજ બનવાને સંભવ છે, પશ્ચિમ ભાગમાં નહિ. જેમની પાસે વ્યાખ્યાન ઉપરાંત ભિન્ન ભિન્ન પ્રાંતાના Slides હોય અને જેમણે ભારતવર્ષમાં ખૂબ ભ્રમણ કર્યું હૈાય તેએ અમેરિકામાં પોતાના નિર્વાહ સારી રીતે ચલાવી શકશે; કારણ કે દેવળે અને લક્ષ્મામાં વ્યાખ્યાન સાંભળનારા પુષ્કળ મળશે અને તેએ પૈસા પણ પૂરતા આપશે. માટે જે ભારતીય છાત્રે આ કામ કરવું હુંય તેણે અહીંથી ફેટેગ્રાફી અને Slides મનાવવાને હુન્નર શીખી લે અને પોતાની સાથે ભારતના સે સાતસે Slides રાખવા. કલૅન્ટને ત્યાં ભાડે મળી શકશે. પ્રશ્ન ૧૫-અમારે કી કી ચીન્ને સાથે લઇ લેવી ? ઉત્તર-અધિક સરસામાન સાથે લઇ લેવા વ્યર્થ છે. અહીં- આંથી એક સારા મેટા એવરકોટ ફાવડાવી લે; અને એક અંગ્રેજ ફેશનના સારા ગરમ સૂટ તથા એક અસ્તર, કાંસટ્ટી વગેરે હામત કરવાને સામાન પોતાની સાથે લઇ લેવા યિત છે. વળી એક ધા- ખળી તથા એક ડાયરી પશુ સાથે લઇ લેવી જોઇએ. એક નાની એગમાં આ સર્વ વસ્તુએ નાખી દેવી. વળી ચાર પાંચ ખમીસ, પાંચ છે કાલરા તથા ટાઇ પણ લઇ લેવા. એક અંગ્રેજી કેંપ પણ ખરીદી લેવી; મેટી ટાપી અમેરિકા જઇને ખરીદવી ડીક થઈ પડશે. સર- સામાન જેટલું એછા હશે તેટલે આરામ મળશે. બાકીની આવશ્યક વસ્તુઓ આગળ જઇને ખરીદી શકાશે. પ્રશ્ન ૧૬-જે પોતાની રસેઇ પેાતાની નતેજ કરવા માગત હોય તેને માટે શી વ્યવસ્થા થઇ શકે એમ છે ?