આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) ૨૫૦ ઉત્તરમારી સાથે જે ઉતારૂએ ત્રીજા વર્ગના ડેક ઉપર હતા તે સર્ચ પેાતાની રસાઈ પેાતેજ કરતા હતા. ડુંગકાગથી નવર જતાં પ્રાયઃ એક મહિને લાગે છે. આ આખે રસ્તે અમે અમારી રસાઇ જાતે કરી હતી. માટે જાતે રસેા કરનારા વિશેષ મુસાર હાય તો તે પ્રધ થઈ શકે, પરંતુ એકાદ એ માણસાને માટે પ્રશ્નધ થવા કર્ડિન છે. હા, અમેરિકા ગયા પછી ત્યાં ! રડા ભાડે લઇ માણુસ ફાવે તેમ કરી શકે છે. ત્યાં કાંઇ હરક્ત નતી નથી. હું હમ્મેશાં મારે હાથેજ રસોઇ કરતે તે, વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનારા વિધાર્થીઓના મેટા ભાગ આ પ્રમાણેજ કરતા હતા; કારણ કે આમ કરવાથી ખર્ચ આ પડે છે. પ્રશ્ન ૧૭ અમેરિકામાં ભારતીય છાત્રોને સહાય કરવાને કાઇ સભા સ્થાપિત થએલી છે ?

ઉત્તર—ાલમાં ત્યાં કાઇ એવી સભા સ્થાપિત નથી કે જેને દેશ ભારતીય છાત્રને સહાય કરવાને હાય. સાધારણ રીતે લેકે વર્તમાન પત્રોમાં છપાવવાને માટે નામની સેાસાટીએ સ્થાપિત કરે છે, પરંતુ તેઓ છાત્રાને કાંઇ વિશેષ મદ કરતા નથી. દૂરથી ડુંગર રીણા’ વાળી વાત છે. અહીં તો આપણી રેજી આપણે જાતે મેળવવી પડે છે અને આપણી મુશ્કેલીએ આપણી જાતે તવી પડે છે. કોઇ કાઈ નો હાથ પકડતા નથી. સાધારણ રીતે મદદ મળે એ ખીજી વાત છે; અથવા કદાચ કાછ દેશભક્ત વ્યક્તિવિશેષ કાઇ છાત્રને સહાય કરે એ પણ જુદી વાત છે; પરંતુ અમેરિકા જનારા છાત્રે એમ સમજી લેવું કે ત્યાં મારી સર્વ લડાઇએ મારું પોતેજ લડ- વાની છે. તેમાં કાઇ ખીજે માણસ મને સહાય કરશે નહિ. પ્રશ્ન ૧૮૪ લાકે બિલકુલ માંસ ખાતા ન હોય તે પા તાના પ્રધ કરી શકે ખરા કે ? અ પ્ર. ૧૩