આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ હવે શૈાચના સબંધમાં પ્રેમ કરવું તે સાંભળેા. તે દેશમાં અને સમગ્ર યુરોપમાં કાગળથી સાફ્ કરવાનો રિવાજ છે. પાણીના લેટ સંડાસમાં લઈ જવાની પ્રથા નથી. સડાસમાં એક સ્કૂલ રહે છે તેની ઉપર માણસ પાયામેા નીચેા કરીને એસી જાય છે. જ્યારે તે શાચ કરી રહે છે, ત્યારે કાગળેાના ભડલમાંથી કાગળ લઇ ગુદા સાફ કરે છે; તપશ્ચાત સાંકળ ખેચે છે એટલે સર્વ મળ નીચે વહી જાય છે અને મેટા નળમાં થઇને સમુદ્ર અથવા નદીમાં ચાલ્યા જાય છે. આ કાગળો ખાસ પ્રકારના બનાવવામાં આવે અને તે Toilet Paper કહેવાય છે. એ કાગળ બહુ પાતળા થાય છે. ઘરની સ્વામિની સાબુ, શૈાચપત્ર આદિ પુરાં પાડે છે. ઉક્ત સ્કૂલપર કર્દિ પણ બન્ને પગ ક઼ીને બેસવુ' નહિ, પરંતુ નીચે પગ રાખીને બેસવુ. જ્યારે શાચ ન જવું હોય, પરંતુ માત્ર પિશામજ કરવા હોય ત્યારે લાકડાના સ્કૂલને છેક ઉપર ચઢાવી દેવુ'. કેાઇને સ`ડાસના સંબંધમાં પૂછવુ હોય તો Water Closet અથવા Lavatory ક્યાં છે એમ પૂછવુ. લાકાની રહેણી કરણીના સંબંધમાં આ ચેડી વિગત મે જણાવી છે; આશા છે કે મારા ભાઇએ એનાથી લાભ ગ્રહણ કરશે. પ્રશ્ન ૨૩—અમેરિકન લોકે ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે કેવુ વર્તન કરે છે ? ઉત્તરનિશાળે, પાઠશાળા તથા વિશ્વવિદ્યાલયામાં અમે- રિકન વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો આપણા વિદ્યાર્થી સાથે સારૂં વર્તન કરે છે. તેઓ આપણા વિધાર્થીઓ સાથે કાઇ પણ પ્રકારના પક્ષપાત આદિ રાખતા નથી. વળી અમેરિકન લેાકા પણ ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે સારૂં વર્તન કરે છે; પરંતુ મન્નુર લેકા તથા યશ- ૫ના ભિન્ન મિત્ર દેશમાંથી આવેલા ભારતીય લાકે પ્રત્યે ધૃણા કરે છે; કારણ સ્પષ્ટજ છે. તે સંકુચિત હૃદયના હોય છે. ગારા