આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક ( પ્રશ્નાર રૂપે) તેમણે પોતાના દેશમાં કાંઇ જોયેલું હતું નથી અને જ્યારે અમેરિકા આવે છે ત્યારે બડેમીયાં બની રે કરે છે. તેમના તરફથી મને ઘણું કષ્ટ સહન કરવું પડયું હતું, કારણ કે મારે વિદ્યાર્જનને માટે રૂપી કમાવા સારૂ આ મજુર લેાકેાની સાથે કામ કરવું પડતું હતું. ભાર- તીય વિદ્યાર્થીઓ તથા ધૃતર સજ્જનેને હું એક એવી યુક્તિ બતાવું છું કે જે તેમને આ સર્વે મુશ્કેલીમાંથી બચાવી દેશે. ૧૯૦૯ ની ગ્રીષ્મઋતુમાં હું સિયેટલ શહેરમાં કામ કરતા હતા. ત્યાં મારી સાથે ઘણા ગારા મારા પણ કામ કરતા હતા. ત્યાં એક શ્રીમત માણસ પોતાની એક મોટી હવેલી બધાવતા હતા અને તેને ત્યાં હું કામ કરતા હતા. હું ઈંટાથી ટ્રક ભરીને લઇ જવાનું કામ કરતા હતા. મારી સાથે જે ગેરેા મજુર કામ કરતા હતા તે બહુ તાકાની અને ધૂર્ત હતા. તેને જ્યારે પણ તક મળતી ત્યારે ત્યારે તે મને Damn Hindu કહેતા અને આ પ્રકારે તે દરરાજ મને સતાવતો હતો. પ્રથમ તે મેં હિંદુઆના રિવાજ પ્રમાણે સહુન- શીલતા ધારણ કરી અને ઝધડાનું માં કાળુ કર્યું; પરંતુ એક દિવસ તેણે મને ખરાખ ગાળ દીધી. બસ ! હવે મારી સહનશીલતાને અંત આવી ગયા. તેને પકડીને મેં નીચે તોડી પાડયા અને મારા છુટણ તેની છાતીપર ટેકવી તેને ખૂબ માર્યા અને પછી તેને છોડી દીધો. મે ઉઠીને તેને કહ્યું: યદિ પુનઃ આવી ગાળ દેશે ! આથી વિશેષ દક્ષિા મળશે. * rr અસ ! આ તેના તાકાનને અંતિમ દિવસ હતા. ત્યાર પછી તેણે મને કદિ પણ સતા નહિ અને તે હમ્મેશાં મને ભાઇ કહીને લાવવા તથા ધણું માન આપવા લાગ્યા; એટલા માટે આપણા છાત્રાએ પાશ્ચાત્ય સભ્યતાના આ સિદ્ધાંત કદિ પણ ભૂલવા નહિઃ———