આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તરરૂપે)


કાયદા ઘડવામાં આવ્યા; પરંતુ દક્ષિણ ભાગનાં સંસ્થાનામાં પૂર્વીય સ્થિતિજ ચાલુ રહી, તેથી સમગ્ર દેશમાં અતિ ફેલાઇ. ખાસ કાળા લાકેશના સંરક્ષણને માટે ટટારીસાદ થયા કરતા હતા. અંતે ઉત્તર ભાગ તથા દક્ષિણ ભાગનાં સંસ્થાનાની વચ્ચે એક બહુ મે યુદ્ધ થયું. પરિણામે ઉત્તર તરફના લેકે જીત્યા અને હુબસીએ સ્વતંત્ર થઇ ગયા; પરંતુ પરાસ્ત થયેલા લોકોના વિચારે તેનાતેજ રહ્યા અને તેનુ ઉચિત ફળ તેમને પાછળથી મળ્યું. હમણાં દશા એ છે કે જરા શામળા રગના માણસ હોય તે તેને હટલવાળાએ બે- જન આપતા નથી; પરંતુ એળખાણુ પિછાણુ થયા પછી આપણા દેશના લોકોની સાથે અમેરિકન લેકા ખરાબ વર્તન કરતા નથી; ત પણ એટલું તો હું સ્પષ્ટ કહીશ કે અમેરિકામાં રગને પક્ષપાત અધિક છે. તે માટે આપણા કાળા વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું જોઇએ. તેમણે હિંમ્મત હારવી ન શ્વેએ. તેમણે અવશ્ય અમેરિકા જવું જોઇએ. ત્યાં અધિકાંશ બેંગાલી વિદ્યાર્થીઓ કાળા છે. તેએ કદિ પણ હિમ્મત હારતા નથી. હમેશાં તેમના યાત્રાપ્રવાહુ અમેરિકા તરફ ચાલ્યા કરે છે. પ્રશ્ન ૪-અમેરિકામાં જે વેદાંત સભાએ છે તે વિદ્યાર્થીઓને માટે કાંઈ લાભકારક છે ? ઉત્તર્---અલબત્ત, તેમનાથી આપણા છાત્રાને થોડા ઘણા લાભ અવશ્ય થાય છે, એમ તે સર્વ ભારતીય સન્યાસીએ પર આધાર રાખે છે. તેઓ દેશસેવક બને તે ધણા લાભ કરી શકે એમ છે: પરંતુ આવા સન્યાસીએ સર્વ હાતા નથી. એ ચાર સન્યાસીએ તો એવા છે કે તેઓ તે કદાચ આપણા દેશી બધુએને મળવું પણ પસંદ કરતા નથી અને મળે તે પણ અતિ નખરાંથી. હા, એકાદ એ આત્મા એવા છે કે જે ભારતની સાથે સાથે સબંધ ધરાવે છે.