આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
અમેરિકાનો પ્રવાસ

૨૮૬ અમેરિકાના પ્રવાસ The Warner Company, Akron, Ohio. U. S. A. એ કંપનીની સાથે પત્રવ્યવહાર કરી તેનુ સૂચિપત્ર મગાવવું. સાથે સાથે એ પણ પૂછી લેવું કે હાલમાં કયાં કયાં પુસ્તકાની કિંમ્મત ઘટાડવામાં આવી છે. પછી પોતાની મરજી અનુસાર પુસ્તકો મગાવવાં. શિકાગાનાં એક The Book suply Co: 266-268 Jabash ave, Chicago, Il. U. S A નામની કંપની છે. તેની પાસેથી દરેક પ્રકારનાં પુસ્તકા મળી શકે છે. એ દુકાનનું સૂચિપત્ર એક પેસ્ટકાર્ડ મેકલવાથી મળી શકે છે. પ્રથમ સૂચિપત્ર મગાવી કિંમ્મત નિશ્રિત કરીને પછી પુસ્તકા મગાવવાં જોઇએ. દિ કષ્ટ ચાપાનીઆં મંગાવવાં હોય તોપણ્ તેજ કંપની દ્વારા મંગાવી શકાશે. એ કંપનીના સૂચિપત્રમાં અમેરિકાનાં સર્વ ચેાપાનીઓનાં નામ અને કિમ્મત આપેલી હોય છે અને કિંમ્મત ઘટાડેલી હોય તે તેને પણ ઉલ્લેખ હેાય છે. પુસ્તક મંગાવનાર મહાશયાએ પ્રથમ સુચિપત્ર મગાવવુ શ્વેએ, અને તે ચાપાની તેના પ્રકાશકની પાસેથી મગાવવાં હોય તો તેનાં પણ્ સૂચિપત્રની પ્રશ્ન પર—સારાં સારાં અમેરિકન પત્રાનાં નામ દર્શાવે અને તેની કિંમ્મત તથા પ્રકટ થવાનાં ઠેકાણાં પણ જણાવે. ઉત્તર—ધ્યેા મહાશય, હું આપ સારાં સારાં અમેરિકન ચેાપાનીઆંનાં નામ, ઢામ અને મૂલ્ય જગુાવુ છું: રજનીશ શા