આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તરરૂપે )


હું મારા દેશી ભાઇઓને નિવેદન કરૂં છું કે તમારે આવી શાળા પાઠશાળાએથી બચવું. કેટલાક બંધુએ હિપ્નોટિઝમ આદિના ચક્રમાં આવીને પેાતાના રૂપીઆ મોકલી દે છે, અમેરિકાની આવી આવી ડીગ્રીએ સર્વથા રદ છે. ત્યાં અને કાઇ ભાવ પણ પૂછતું નથી. પ્રશ્ન ૫૮-રાપના લાકે અમેરિકા જઇને અમેરિકન શી રીતે બની જાય છે ? શું ભારતવાસીએ પણ અમેરિકન બની શકે કે? ઉત્તર-અમેરિકા જઇને અમેરિકન બનવું હાય તેણે અદા- લતમાં જ પોતાની ઇચ્છા પ્રકટ કરવી જોઇએ. તેને જે કાગળપર પોતાની ઇચ્છા પ્રકટ કરવી પડે છે તેના ખર્ચ એક કૅલર થાય છે. એ “પ્રથમ કાગળ” ( First paper ) કહેવાય છે. પાંચ વર્ષ પછી તે કાગળપર છે. અમેરિકનાની શાખ લઈ તેને સરકારી કચેરીમાં મેકલવાથી પાકેદ કાગળ મળે છે; પરંતુ અતિમ વર્ષમાં તેને અમેરિકાના એક સંસ્થાનમાં રહેવાની કરજ પડે છે. આમ થાય તેજ તે અમે- રિકાના રહેવાસી ગણાય છે. અધિકાંશ યુરેાપિયત જતાં વારજ કચે કાગળ લઇ લે છે, કારણ કે તેમ કરવાથી તેમને સહેલાઇથી નેકરી મળે છે. આમ કરવાથી તેમને સેનામાં પણ શીઘ્ર નેકરી મળી જાય છે. પ્રશ્ન પ—ીજી કઇ ખાસ બાબત ભારતવાસી વિદ્યાર્થીને લાભ થાય તેવી છે ? ઉત્તર—હા, ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા ગયા પૂર્વે પોતાના ધર્મ તથા સાહિત્યનું જ્ઞાન અવસ્ય મેળવી લેવું જોઇએ; નહિં તા અમેરિકા જઈ ત્યાંનાં પ્રલાભનામાં ફસી નભ્રષ્ટ થવાનો ડર છે. હું હાથ ન્રેડીને નિવેદન કરીશ કે ભારતીય બંધુઓએ અમેરિકા ગયા પૂર્વે ખૂબ તૈયારી કરવી જોઈએ. જો તેઓ ધર્મચુસ્ત, રાજ સધ્યા કરનાર અને આચારમાં ઢ રીતેાજ હૃદય સહિત પાછા આવી તાના દેશને લાભ કરી શકશે, અન્યથા નહિ. માસ અસર