આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫

૨૯૫ ,, હુ બહુ તા છોકરાઓ ભીખ માગીને લગે છે. આનું પરિણામ એ આવે છે કે તેમને પોતાના જીવનસગ્રામની તૈયારી કરી રાખવાની સંધિ મળતી નથી. તેમને પોતાની જાત ઉપર શ્રા રહેતી નથી. તે એમ સમજે છે કે અમે કાંઇ પણ કરી શકીએ એમ નથી; કારણ કે તે પેાતાનાં કાર્યો પાતે કરવાની ટેવ પાડતા નથી. “ ત્યાંની ( અમેરિકાના એક કસ્બાની) હાઇસ્કૂલમાં સર્વ વિદ્યા- [આની સમક્ષ મેટા હાલના પ્લુટકાર્મ ઉપર ઉભા થઈને જ્યારે મે વ્યાખ્યાન આપ્યું અને મારી સન્મુખસુંદર અને નિરાગી કરા હેકરીઓને મેડેલાં જોયાં ત્યારે મારું હ્રદય ભરાઈ આવ્યું. હું મનમાં ખેલ્યા કે એક આ પણ દેશ છે કે જેમાં ખાલકોને માટે શિક્ષાને આવા સરસ પ્રબંધ છે, અને એક અમારી પણ અભાગી દેશ છે કે જેમાં લાખે! બલકે અવિધાના અધકારમાં પડેલાં છે! તેએ ફીડાની પેઠે ઉત્પન્ન થાય છે અને કીડાની પેઠંજ મરણ પામે છે. જીવન એ શી વસ્તુ છે તે તેઓ જાણતાંજ નથી, કારણ કે શિક્ષા એજ એક એવું સાધન છે કે જે આપણને માનવજીવનના સુખને આસ્વાદ ચખાડી શકે છે. >> ખેતીવાડી:~ અમેરિકાનાં પ્રાયઃ સર્વ સસ્થાનમાં સરકાર તર- થી Experiment Stations સ્થાપિત થયેલાં છે. તેમાં જંતુ વિદ્યાનિપુણ પડિતા કૃષિ અને ક્ષે સંબંધી ખારીક અભ્યાસ કરે છે. જો કાઇ વાર કાઇ ખેતર કે બાગને કેાઇ પ્રકારની હાનિ થાય છે તા એ પાંડિતે તે સ્થળે જઈને તેનું કારણ શેધી કાઢવાના પ્રયત્ન કરે છે. પ્રતિવર્ષે ગ્રીષ્મઋતુમાં સરકાર તરફથી વિદ્વાન અધ્યાપકો કૃષિકારાના લાભને માટે કૃષિવિદ્યા સંબંધી અતિ ઉપયોગી વ્યાખ્યાન આપે છે, અને તેમને કૃષિવિદ્યા તથા વનસ્પતિ વિધાનું રહસ્ય સમજાવે છે. દોઢ બે મહિના સુધી વ્યાખ્યાન ચાલે છે. કૃષિકારાને આથી