આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ અહીંથી અમે અમારી લાંબી મુસાફરીને માટે કેટલીક નાની નાની વસ્તુએ ખરીદી; અર્થાત્ વાળ ઓળવાની કાંસકી, બ્રશ, ટુથબ્રશ, અસ્તા, સાબુ અને બીજી કેટલીક નિત્યના ઉપયોગની વસ્તુઓ અમે ખરીદી. જે દિવસે અમારે જવાનું હતું તેથી એક દિવસ અગાઉ અમે સિંગાપુરના ડક્કાપર ગયા. અહીંઆં પુષ્કળ સ્ટીમરા લેવામાં આવી, કારણ કે સિ'ગાપુર એક મોટું અદર છે. આ નાના સરખા દીપ એક તરફ ચીન અને જાપાન અને બીજી તરફ ભારતવર્ષ એ દેશેાની વચ્ચે નાકારૂપ છે. જગતની સર્વ જાતિએની સ્ટીમરે અહીં આવીને મુકામ કરે છે, અને તેથીજ સિંગાપુર એક ઉત્તમ સર્વમિશ્રિત Cosmopolitan શહેર છે. અમે આ વખત જર્મન સ્ટીમરની ટીકીટ ખરીદી તેથી અમને સિંગાપુરથી લૈંગકોંગ જતાં કષ્ટ પડ્યું નહિ. હા, એટલું તે ખરૂં કે ચીના ભૂતે આ સ્ટીમરપર પણ હતા અને એકવાર તેમની સાથે મારે ઝડે પણ થયા હતા. અન્યું એમ કે જ્યાં મારૂ બિછાનું હતું ત્યાં ચાર પાંચ ચીના મજુર આવીને પોતાના હુક્કા લઈ અડ્ડીણુ પીવા લાગ્યા. તે દુર્ગંધથી મા મસ્તક ઘૂમવા લાગ્યું. અને મે તેમને સમજાવ્યા કે તમે અહીંથી ઉડીને ખીજી બાજુ ચાલ્યા જાએ. તે મારી વાત માનવાને છંદો પોતાની ભાષામાં ગણગણાટ કરવા લાગ્યા અને જેવી રીતે એક કાગ- ડાના કલકલાટથી આસપાસના પુષ્કળ કાગડા એકત્રિત થઇ જાય છે તેવીજ રીતે આસપાસના સર્વ ચીનાએ ત્યાં આવીને એકઠા થઈ ગયા. પ્રથમ તે મારા મનમાં આવ્યું કે ચાર પાંચની ચેાટલીએ પકડી તેમને ખૂબ માર મા, પરંતુ મારા મિત્ર પાલસિહુ સિંહને બદલે ......નિવડયા, જેથી અંતે મેં કૅપ્ટનની પાસે જઈને આ ઝઘડાને નિર્ણય કરવા ઉચિત ધા. તેમાંના એક ચીને અંગ્રેજી જાણતા હતા અને જ્યારે તેને મારા ઇરાદાની ખબર પડી ત્યારે તે સર્વે ઉઠીને ૧૪