આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
શિકાગોનો રવિવાર

શિકાગાને રવીવાર છે; કેટલાક મોટા મોટા હાલમાં નાચ થઇ રહ્યા છે; ક્યાંક સરકસને ખેલ ચાલે છે. સમગ્ર જગતના તમાશા કરનારને અહીં લાવવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના ત્રણ ચાર માસના અરસામાંજ તેએ હજાર રૂપીઆ કમાઈ લે છે. આ સ્થાન એક કંપનીનું છે, તેના નેકરે તમાશા કરનારને લાવવાને માટે સમગ્ર જગતમાં પરિભ્રમણ કર્યાં કરે છે. યદિ ભારતવર્ષના બે ત્રણ સારા સારા પહેલવાનો કોઇ દેશી કપ નીની સાથે અમેરિકામાં આવે તે તેએ હજાર રૂપિઆ કમાઈને લઇ જાય. આપણા દેશના લોકે! હજી રૂપીઆ કમાવાની રીત જાણતા નથી. ઇંગ્લાંડથી એક સાધારણ માસ હિંદુસ્તાનમાં આવી જાહેર ખારા- દ્વારા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લાખા રૂપીઆ ખેંચી જાય છે, પરંતુ આપણા સ્વદેશી કારીગરા, પહેલવાને, આગરા વગેરે આ તર આવવાનું સાહસ કરતા નથી. અમેરિકામાં કુસ્તીના શેખ દિનપ્રતિ- દિન વધતા જાય છે. આ સમયમાં દિ કાઇ પહેલવાન થાડાક રૂપીઆ ખર્ચીને અહીં આવે અને કેાઇ સારી કંપનીની મારફતે કુસ્તી થાય તો તે લાખો રૂપીઆ કમાઈ જાય. આ શ્વેતનગરમાં રવિવારને દિવસે અતિ મેટા મેળા ભરાય છે. સ્ત્રી-પુરુષાથી ભરેલી ગાડીએને ગાડી અહીં આવીને ખાલી થાય છે. એમાં હજારે પ્રેક્ષકો એકત્ર થાય છે. રાતના આઠ વાગ્યાથી અગીઆર વા બાર વાગ્યા સુધી મેળા રહે છે. આ સ્થાન કેવળ ગ્રીષ્મ- ઋતુમાંજ ખુલ્લું રહે છે, કારણકે શીતઋતુમાં ઠંંડીને લીધે અત્રે કાઇ આવતું નથી. શીતઋતુને માટે નગરની અંદર બીજા અનેક સ્થાને છે, જેમાં અન્ય પ્રકારના મતારજક ખેલ થાય છે. આ નગરીમાં લેકે રવિવારના દિવસ આ પ્રકારે વ્યતીત કરે છે. અહીંના લોકોની જીવનચર્યાનો મુકાબલે ભારતવાસીઓની જીવનચર્ચાની સાથે કરીએ તા આપણને કેટલા માટે અંતર ૩૯