આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
વિજળીની આગગાડી


ગાડીને ખાવા પીવાની જરૂર રહેશે નહિ. તે ખાધા વિનાજ હમ્મેશાં કામ આપશે. વળી વરાળની ગાડીના એન્જીનને ફેરવવાની જરૂર રહે છે, એક ચક્કરપર લાવ્યા વિના તેનું મુખ કરતું નથી, પરંતુ વિજ- ળાની ગાડીને માટે ઉભય માર્ગ ખુલ્લા રહેશે. જે સમયે જે તરફ ચાહે તે તરફ ચલાવેા. જ્યારે કાવે ત્યારે આમથી તેમ કરવા; તેથી કોઇ હરકત પડશે નહિ. વિજળીનાં આ આનાધારક ગુણ હેવાથી તે સર્વ- પ્રિય થઈ રહી છે. વરાળનુ એન્જીન ગ્રીષ્મઋતુનાં પાતાની ઉપર રહે. નારાઓ ગરમીથી અકળાવી નાખે છે; પરંતુ વિજળીની ગાડીપર કામ કરનારાઓને એ દુ:ખ ભોગવવું પડશે નહિ. વરાળની ગાડી મુસા- ફરાપર કોલસા ફેંકીને તેમની અપ્રતિા કરે છે અને તેમનાં સર્વ વસ્ત્રો કાળાં કરી નાખે છે; પરંતુ વિજળીની ગાડી મુસાકરેની સાથે કંદ પણ આવી બેદખી કરશે નહિ. તે અતિ પ્રેમ અને અતિ નમ્ર- તાથી તેમની સેવા કરશે; અને જ્યારે તેએ જવા લાગશે ત્યારે તે તેમને સીટીદારા જાણે નિવેદન કરશે કે “ મહાશય, પુન: પણ કાઈ વાર દર્શન આપશે. >> ૪૩ ભારતવર્ષની આગગાડીમાં ત્રણ ચાર વર્ગ હોય છે, પરંતુ અમે રિકામાં એ પ્રકારના કાઇ વર્ગ નથી. એ દેશમાં ભેદભાવ નધી. કોઇ પણ ડબ્બામાં પ્રવેશ કરે, તમારે માટે ત્યાં સ્વચ્છ, સુઘડ ગધેલાં અને આરાનખુરશીઓ પડેલી હોય છે. એક એક મુસાફરને માટે એક એક ખુરશી હેાય છે, તેની ઉપર તે રાતે સુઇ પણ શકે છે. ગાડીના એક ખુણામાં એક નાના ઓરડામાં ગમ અને ફંડા પાણીના એવા એ નળ રહે છે. પાસેજ એક આયની દિવાલની સાથે જડેલે હોય છે. સાબુનાં ચકતાં રાખી મૂકેલાં હાય છે. એક સાફ વાએલા ટુવાલ લટકાવેલે હોય છે. ગાડીમાં સર્વ પ્રકારને આરાન રહે છે. એક ખાસ ગાડી ખાનપાનના પ્રબંધને માટે હેાય છે, જેમાં પ્રવાસીએ સમયાનુકૂલ ભેજન