આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો


શીવવા લાગી. થેડીવાર સુધી અમે ચૂપ રહ્યાં. ત્યાર પછી વૃદ્ધાએ પૂછ્યું:- “ એલ્બી કહેતા હતા કે એક હિંદુ આપણા ખેતરપર કામ કરવા આવશે. શું આપજ ખેતરપર કામ કરવાના ઉદ્દેશથી આવ્યા છે ?’’ મેં અતિ વિનયપૂર્વક કહ્યું:- હા, તે માટેજ હું આવ્યેા છું. તેણે કેટલીક મિનિટ સુધી મને ધ્યાનપૂર્વક નિહાળીને કહ્યું: “ અમેરિકન ખેતરનું કટિન કામ આપના જેવા શરીરવાળા પુરુષથી શી રીતે થઇ શકશે ? 89 હું મેલ્યે:–“ આપ એમ ન સમજશે! કે હું કમજોર છું, મારૂં શરીર અમેરિકન મજુરાના જેવું નથી એ ખરું, પરંતુ મારું સાહસ તેમના જેવુંજ છે. 23 વૃદ્ધા હસીને , મેલી:– ટીક, તેની પરીક્ષા થશે. તત્પશ્ચાત્ તે પોતાના કામમાં નિમગ્ન થઇ ગઇ. મને ખુરશીપર ખેડાં ખેડાં વિચાર આવ્યા કે રખેતે આ ડેાશી રંગમાં ભંગ ન કરી દે, કે જેથી મારૂં અહીં આવવુંજ વૃથા થઇ જાય. રાત્રે મહાશય એલ્બી આવી પહોંચ્યા. તેમણે મારા ઘણી સારી રીતે સત્કાર કર્યો. તેમણે મને સાડાચાર રૂપિઆના રાજથી રાખવાનુ કાલ કર્યું. બીજેજ દિવસે હુ તેમના ખેતરમાં કામ કરવાને ગયા. વરમિલિયનથી આઠ દશ ભાઇલના અંતર્પર બેંક નામનું એક નાનુ ગામડું છે. તે રેલ્વેની સડકની પાસે આવેલું છે. અહીં મા- રાય એલ્બીની ચારસે પાંચસે એકર જમીન છે. મારે અહીંઆંજ કામ કરવાનું હતું. હું જે સમયે ખેતરપર જઇ પહોંચ્યા તે સમયે સર્વ માણ દેવળમાં ગયા હતા. ખેતરમાં માત્ર એક મજુર હતો. અત્રે મારે જણા- વવું જોઇએ કે આપણા દેશના મેટા મેટા જમીનદારા જે પ્રમાણે પ્રશ્નકર્તા રાખે છે તેજ પ્રમાણે મહાશય એક્ષ્મીના ખેતરપર પણ '