આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે આદમી હાંકે છે. આ યંત્ર અને ખાપરના છેડવાનાં મૂળપર માટી ખાદી ખાદીને નાખે છે; એથી ખેતી શીઘ્ર આબાદ થાય છે. વર્ષાદથી માટી ખાઇ જાય છે અને તડકાથી તે કઠિન થઈ જાય છે, એટલા માટે પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ચાર પાંચ વખત આખા ખેતરને ગાડવું પડે છે. આ યંત્રની કિંમ્મત ભારે નથી. ચાલીસ પચાસ રૂપિ આમાં આ પ્રકારનું સારું કામ કરી શકે એવું યંત્ર મળે છે. મ એક વાર હું ભોજન કરીને એટલાપર ઉભા હતે. એવામાં કાઇએ પાછળથી પાકાર કર્યો:-“ જાની’’ મેં પાછા ફરીને જોયુ તે હાલવા છેકર થોડે દૂર ઉભા રહી મને ખેલાવતા જણાયા. મેં તેની પાસે જતે પૂછ્યું: કેમ, શું છે?’ "" તે ખેલ્યેઃ– આપા કહે છે કે આજે તમે અમારી સાથે જના ખેતરમાં કામ કરવાને ચાલે તે સારૂં 77 મે કહ્યું:- બહુ સારૂં, ” અગાઉ મે સાલવેની આગળ ઘઉં અને જવ કાપવાનું યંત્ર ચાલતું જોવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; તે માટે આજે તેણે મતે ખેલાવ્યા હતા. જ્યારે હું ખેતરપર ગમે ત્યારે હાલવે તે યંત્ર ચલાવી રહ્યા હતા. તે યંત્રને અંગ્રેજીમાં બાઇન્ડર ( Binder ) કહેવામાં આવે છે. તેને ચલાવવાને માટે યંત્રના કદના પ્રમાણમાં ચાર, છ, આ કે દશ ધેડા જોડવા પડે છે. મેટાં મેટાં ખેતરની કાપણી કરવાને માટે આ યંત્રની સાથે પચ્ચીસ પચ્ચીસ ત્રીસ ત્રીસ ધેડા જોડવામાં આવે છે. એલ્બીના ખેતરમાં જે યત્ર હતું તેની પાછળ ઘેાડા રહેતા અને તે આગળ રહેતું હતું. અન્ય મંત્રાને તે પ્રાયઃ ધાડા આગળ રહીને ખેંચે છે. આ યત્રારા ત્રણ કામ થાય છે. તે કાપે છે, બાંધે છે અને બહાર ફેંકે છે. જવને કાપી તેના પૂળા દોર- ઢીંથી ખાંધી આ મંત્ર તેને ફેંકતું ચાલ્યું જાય છે. અમે ત્રણુ જમ્મુ