આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે દર્શાવવાનાજ છે. વૈષ્ણવ મતના વિદ્યાર્થીએ અમેરિકા ન આવે એવ મારા લેશ પણ ઉદ્દેશ નથી. તે મને મારી ઇચ્છા પ્રમાણે ભાજન મળ્યાજ કરતું હતું. ઘણુંખરૂં અમેરિકને માંસાહાર ચેડૅાજ કરે છે. ત્યાં શાક તરકારી સર્વ સ્થળે મળે છે. મારા આ લેખધી આપ જે શકશે કે નિર્ધન ભારતીય વિદ્યાર્થીને અમેરિકા જઇ કેટલે આત્મત્યાગ કરવા પડે છે. જાપાની વિદ્યાર્થીને આવી મુશ્કેલી વેઠવી પડતી નથી. તે જ્યાં જાય ત્યાં તેને ચેખા, નાક અને માછલી મળી શકે છે. આ લખવામાં મારે એક બીજો પણ ઋતુ છે. હાલમાં વિદેરા- ગમનનું દૂાર ખુલ્લું થયું છે. સેંકડે વિદ્યાર્થીઓ અન્ય દેશેમાં જઇ પાતાનાં તન, મન, ધનથી વિદ્યા પ્રાપ્ત કરે છે; પરંતુ જ્યારે તેઓ સ્વદેશમાં પાછા ફરે છે ત્યારે આપ તેમને પ્રાયશ્ચિત્ત કરવાનુ કહેા છે. ભલા, જેઓ શ્રીમત છે તે તે! આપના ડરથી કાશીના કોઇ મહા મહાપાધ્યાયને મેલાવે છે; આપને ખુશી કરવાને માટે સે ત્રણસે બ્રાહ્મણેનાં પેટની પૂજા પણ કરે છે; અને તે છતાં પણ નાતના કોઇ માણુસની મૂર્ખતાથી તે બિચારાની ફજેતીજ થાય છે. પરંતુ આપ દિ માંસ ન ખાવા છતાં સર્વની સાથે બેસીને ભેાજન કરનાર કાઇ મારા જેવા વિદ્યાર્થીને પાછા આવ્યા પછી પ્રાશ્ચિત્ત કર- વાનું કહેા તે તે બિચારા વિના માતેજ મરી જાય. તે બિચારાની પાસે એટલા રૂપીઆ હેાતા નથી કે તે શાસ્ત્રી મહારાજને અને બ્રાહ્મણાને દક્ષિણા આપી શકે. મારા જેવા માણસે આપના અભિપ્રાય પ્રમાણે અશુદ્ધજ રહેવાના ! તેઓ બિચારા જેમ તેમ કરીને અમેરિકા જાય અને સેકડી કષ્ટ સહન કરીને વિદ્યાભ્યાસ કરે; અને તે પણ શામાટે? પોતાનું પેટ ભરવાને માટે નહિ, તે ઉદર- નિર્વાહ તે સારી રીતે સ્વદેશમાં પણ કરી શકે એમ હોય છે; પરંતુ આપના અને આપનાં સતાનાના હિતને માટેજ, છતાં જ્યારે તે મેલાવી શકે તે