આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
જીનોવા સરોવરની સહેલ


સ્ટેશનની તપાસ કરી. અમને ખબર મળી કે ગાડી ઉપડવાને હજી એક કલાકની વાર છે. આ દેશમાં ખીજે ત્રીજે દિવસે હુન્નમત કરાવવાની જરૂર પડે છે, અને જો હુજામની પાસે હજામત કરાવે તેા સાડા- બાર આનાના પૈસાના ખર્ચ થાય છે. આ કારણથી રાજનાં આવ- શ્યક કામેામાં હામતને પણ સમાવેશ થાય છે. માર્કસ આજે પ્રાતઃ- કાળે શીઘ્રતાને લીધે હુમત કરી શક્યા ન હતેા. માર્કસ મેલ્યેશ:– હું તે હજામની દુકાને જાઉં છું. આપ અહીં તમાશે જીએ.’ મેં કહ્યું:-“ ધૃણું સારૂં, ’’ તમાશે શું હવે ? મેટાં મેટાં શહેરનાં સ્ટેશનેાપર જે તમાશે થાય છે તે. મુસાફરખાનામાં ઘણી ભેચે રાખી હતી. તેની ઉપર સ્ત્રી પુરુષ! ખેઠાં હતાં. જાત જાતની વાતેા થઈ રહી હતી. કોઈ કામ વર્તમાનપત્ર વાંચતા હતા. એક એચપર ચાર પાંચ માણસે ખૂબ હસી હસીને વાતા કરતા બેઠા હતા. હું તેમની પાછળની એચપર એસી તેમની વાત સાંભળવા લાગ્યા. એક જગ્ મેલ્યું cr અમે વિજળીની ગાડીમાં બેસીને આવતા હતા. અમારા ડબ્બામાં જગ્યા નહિ મળવાથી એક આઈરીશ ( Irish ) દ્વારપરજ ઉભા રહ્યા. થેડી વાર પછી ભાડું લેનાર કંડકટર (Conductor ) આવ્યા. તે માલ્યા:આગળ ચાલે, સાહેબ.’ આઈરીશ ખેલ્યું: “અરે પ્રભુ ! આ પણ એક ગજબજ કેની ? અઢી આનાના પૈસા પણુ આપવા અને ઘર સુધી પગે પણ ચાલવું ! આગળ ચાલતાં તેના પગ ખીજા માણસના પગપર પડયા. તે માણસ ખેલ્યેા:~‘ તમારી આંખ ક્યાં છે ?’ આઇરીશે જવાબ આપ્યોઃ- માથામાં.” આ સાંભ- ળીને તે માણસે કહ્યું:~“તે શું મારા પગ સૂઝતો નથી ? ” આઈ- રીશ માલ્યાઃ– ના, તમે તેા જોડા પહેરેલા છે ! r .. સ. પ્ર. પ