આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ સત્કાર કરવા, તેની પૂજા કરવી એ પુરુષને ધર્મ છે.” (( એટલામાં ટીકીટ કાપનારે આવી કહ્યું:~ અહીં ગાડી બદ- લાશે.” સર્વ લેકે ઉઠીને ઉભા થયા. મેં મિસ સ્કાટને કહ્યું:–“સ્ટીમ- રમાં આપની સાથે પુનઃ મુલાકાત થશે.” પછી શીઘ્ર તેનાથી છૂટ પડી હું મારા મિત્રની પાસે આવ્યા. 1.92 બીજી ગાડીમાં બેસી અમે એ ત્રણ સ્ટેશને પસાર કરી ગયા એટલામાં છનાવા સરાવર દ્રષ્ટિગોચર થવા લાગ્યું. સ્વિટઝલાડમાં મૂળ જીનેવા નામનું સરાવર છે, તેના જેવુંજ આસરેાવર રમણીય હાવાથી એનું નામ પણ છતાવાજ રાખવામાં આવ્યું છે. આ સરા- વરમાં તેના જેવાંજ દમ્યા છે. શિકાગાની ઉત્તર-પશ્ચિમે ૭૦ માઈલના તરપર આ સરોવર આવેલું છે. એની લખાઈ ૯ માઈલ અને પહેાળા સવા માઇલથી ત્રણ માઈલ પર્યંત છે. આગગાડી બરાબર સરાવરના કિનારાપર આવીને ઉભી રહી. ગાડીમાંથી ઉતરીને અમે હાર્વર્ડ નામની આગભેટમાં જઇને વિરાજ- માન થયા. પવન મદ મંદ ગતિથી ચાલતેઃ હતા. આમેટમાં એક માણસને માત્ર પ્રવાસીઓની આગળ આસપાસનાંધરા, પુષ્પવાટિ- કાએ અને દસ્યાનું વર્ણન કરવાનેજ નિયુક્ત કરવામાં આવેલેા હતા. તે માણુસ સર્વને ઉક્ત વસ્તુએનું વૃત્તાંત સંભળાવતા હતા. સરાવરની ચેાતરફ ઘણાં સારાં સારાં ધરા આવેલાં છે. ત્યાં શિકાગાના ધનાઢ્ય લૈકા ગરમીના દિવસેામાં આવીને રહે છે. વૃક્ષા અને ત્રાસથી આચ્છાદિત થયેલી નાની નાની ડુંગરીએ સરેાવરની શાબામાં બમણા વધારા કરતી હતી. વિદ્યાર્થીએ હસતા ખેલતા અને વિશ્વવિદ્યાલયની સ્તુતિનાં ભજનાં ગાતા જતા હતા અને પેાતાની આ યાત્રાને સંપૂર્ણ આનંદ લૂટી રહ્યા હતા. આજે જરા વાળ થયેલું હતું. પવન જોરથી વહેવા