આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


છે ૪૩૫; –ને પ્રતિજ્ઞા તોડી માંસ
ખાવા મિત્રની નિષ્ફળ સમજાવટ
૪૩-૪૪, ૪૬-૪૭; –ને બાળકને
શાકાહાર તરફ લલચાવવા માટે એક
ગોરા કુટુંબમાંથી રજા મળે છે ૧૫૧;
–ને બૅરિસ્ટરી કરવી મુશ્કેલ લાગે
છે ૭૭; –ને મરડાની ગંભીર માંદગી
૪૨૩-૪૩૦; –ને મળેલી ભેટોનું
તેઓ ટ્રસ્ટ કરે છે ર૦૭-૨૦૮;
ને માવજી દવેની વિલાયત જઈ
બૅરિસ્ટર થવાની સલાહ ૩૩; –ને
મિત્ર પૈસા ધીરવા સામે ચેતવે છે
૨૪૯; –ને રાયચંદભાઈની હિંદુ
ધર્મનો અભ્યાસ કરવાની સલાહ
૧૨૯; –ને શરમાળ પ્રકૃતિથી ફાયદો
૫૯; –ને સ્ટીમર પર સાબુથી
નાહવાથી દાદર થાય છે ૪૩; નૉન-
કો. ઑપરેશન શબ્દનો પહેલી વાર
ઉપયોગ કરે છે ૪૫૧; –નો
આપઘાતનો પ્રયત્ન ૨૩; –નો
કુંવારામાં ખપવાનો. પ્રયત્ન;
(વિલાયતમાં) ૬૧-૬૦; –નો
કુંવારામાં ખપવાનો પ્રયત્ન
(વિલાયતમાં); પણ પસ્તાઈને
બાળલગ્નની વાત પ્રગટ કરે છે
૬૨-૬૩; –નો ખર્ચનો હિસાબ રાખી
કરકસરનો પ્રયત્ન ૪૯-પર; –નો
ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અણગમો ૩૧;
–નો દા. એલિન્સનને અન્નાહારી
મંડળમાંથી દૂર કરવા સામે નિષ્ફળ
વિરોધ ૫૭; –નો પત્નીને ભણાવવાનો
નિષ્ફળ પ્રયત્ન ૧૦; –નો પોરબંદરમાં
જન્મ અને બચપણ ૩; –નો


ભૂમિતિનો અભ્યાસ ૧૪; –નો
મદ્રાસનો પ્રવાસ ૪૩-૪૩૨; –નો.
વિદ્યાભ્યાસ ને કરકસર (લંડનમાં)
૪૯-૫૨; –નો વિલાયતમાં ખોરાકનો
પ્રશ્ન ૪૩-૪૫; –નો સંસ્કૃતનો
અભ્યાસ ૧૪-૧૫; –નો હોટેલનો
અનુભવ; (જોહાનિસબર્ગમાં) ૧૦૮;
(પ્રિટોરિયામાં) ૧૧૨; (વેલિંગ્ટનમાં)
૧૨૮; °પત્ની અંત્યજ મહેતાનું
પેશાબનું વાસણ ઉપાડવા ના પાડતાં
કજિયો કરે છે ૨૫૮-૨૫૯;
°પત્નીના નિશ્ચયને બળ આપવા મીઠું
અને કઠોળ છોડે છે ૩૦૯; °પત્નીની
ગંભીર માંદગીમાં તેને ડૉક્ટરને
ત્યાંથી ફિનિક્સ લઈ જાય છે ૩૦૬;
°પત્નીને અત્યંત કષ્ટ આપે છે ને
પિયર મોકલી દે છે ૮૫; °પત્નીને
તેની સંમતિ વિના માંસનો સેરવો
આપવાનો ઇનકાર કરે છે ને ડૉક્ટરનું
ઘર છોડે છે ૩૦૫; °પત્નીને પાણીના
ઉપચારથી સાજી કરે છે ૩૦૭;
°પત્નીને મિત્રની ભંભેરણીથી
વહેમાઈ દુ:ખ દે છે ૨૨; °પત્ની
સાથેનો સંબંધ ૮૫;
°પર અસર પાડનાર ત્રણ આધુનિક
પુરુષો ૮૪; °પર એકપત્નીવ્રત
વિશેના ચોપાનિયાની અસર ૯; °પર
ક્રૉનિકલ ચલાવવાનો બોજો આવે છે
૪૪૩; °પર ગિરિપ્રવચનની બહુ
સારી અસર થાય છે ૬૬; °પર
ગીતાવાચનની ઊંડી અસર પડે છે
૨૪૬; °પર ટૉલ્સ્ટૉયના વૈકુંઠ તારા
હૃદયમાં છે એ પુસ્તકની ઊંડી અસર