આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૧૬૨; °બુદ્ધચરિત્ર વાંચે છે ૬૫;
°બેકરને મળે છે ૧૧૨-૧૧૩;
°બ્રિટિશ એજન્ટની મુલાકાત લે છે
૧૨૦, °બ્રૅડલોની અંતિમ ક્રિયામાં
હાજર રહે છે ૬૬; તે વખતના
પ્રસંગથી નાસ્તિકવાદ પ્રત્યેનો
અણગમો વધે છે ૬૭; °બોઅર યુદ્ધમાં
ઘાયલોની શુશ્રુષા કરનારી ટુકડી કરી
સેવા કરે છે ૨૦૧-૨૦૨; ભગિની
નિવેદિતાને મળે છે ૨૨૩; ભાઈનું
કરજ ફેડવા કડાનું સોનું કાપે છે
૨૪; ભાગવતનું શ્રવણ, રાજકોટમાં
૩૦;° ભાંડારકરને મળે છે ૧૬૮;
°મગનલાલ ગાંધી અને બીજા જુવાનો
સાથે આફ્રિકા જાય છે ૨૩૬; °મજૂરો
(અમદાવાદના)ને હડતાળ પાડવાની
સલાહ આપે છે ૪૦૨; °મજૂરો
પ્રતિજ્ઞામાં ઢીલા પડતાં ઉપવાસ કરે
છે ૪૦૫-૪૦૬; °મણિલાલની ગંભીર
માંદગીમાં જાતે પાણીના ઉપચાર કરે
છે ર૩ર-ર૩૩;°મણિલાલને ઈંડાં
અને માંસનો સેરવો આપવાનો
ઈનકાર કરે છે ર૩૧; °મદ્રાસથી
મુંબઈ જાય છે ૪૩૨; °મદ્રાસમાં
સભા કરે છે ૧૬૯; °મનુસ્મૃતિ વાંચી
નાસ્તિક ને હિંસક બને છે ૩૧-૩૨;
°મરકીના દરદીઓની સારવાર કરે
છે ૨૭૦-૨૭૬: °મરકીના દરદીઓને
માટીના ઉપચાર કરે છે ર૭૪;
°મહાપ્રદર્શન (૧૮૯૦) જોવા પારીસ
જાય છે ૭૪; °મહાયુદ્ધના પ્રયાસમાં
મદદ કરવાનું સ્વીકારે છે ૩૨૮;
°મહાયુદ્ધ ફાટી નીકળતાં


સ્વયંસેવકોની ટુકડી રચે છે ૩૨૮-
૩૩૦; °મહાયુદ્ધમાં પોતે લીધેલા
ભાગનો બચાવ કરે છે ૩૩૧-૩૩૨,
°મહાયુદ્ધમાં ભરતીકાર્ય કરે છે
૪૧૮-૪૨૦; °મહાયુદ્ધમાં
સ્વયંસેવકોની ટુકડી અંગે સત્યાગ્રહ
કરે છે ૩૩૩-૩૩૬; °મહાયુદ્ધમાં
હિંદીઓની ફરજ અંગે વિલાયતના
હિંદીઓની સભા કરે છે ૩૨૮;
°મહાસભાનું બંધારણ ઘડે છે ૪૫૬;
°મહાસભાનું બંધારણ નાગપુરમાં
પસાર કરાવે છે ૪૬૭; °માટી અને
પાણીના ઉપચારોના પ્રયોગો કરે છે
૨૫૦-૨૫૨; °માતાના અવસાનના
સમાચાર જાણે છે ૮૧; °માંસાહાર
તરફ વળે છે -સુધારાની ધગશમાં
૧૭–૧૯; °માંસાહારનો ત્યાગ કરે
છે –માની આગળ જૂઠું બોલવું પડતું
હોવાથી ૨૦ °મિસ શ્લેશિન વિશે
૨૬૪-૨૬૫; °મિસિસ બેસંટનાં દર્શને
જાય છે ૬૫, ૨૨૮; °મુંબઈ થઈ
રાજકોટ પહોંચે છે ૧૫૮; °મુંબઈનાં
તોફાન વિશે કમિશનર ગ્રિફિથ સાથે
ચર્ચામાં ઊતરે છે ૪૩૭–૪૩૮;
°મુંબઈનું ઘર ઉઠાવી રાજકોટ જાય
છે ૮૯; °મુંબઈ પહોંચે છે; (૧૮૮૮)
૩૭; (૧૮૯૧) ૮૦; (૧૮૯૩) ૦૬;
(૧૮૯૬) ૧૫૮; °મુંબઈમાં પહેલી
સભામાં ભાષણ વાંચવામાં નિષ્ફળ
જાય છે ૧૬૫-૧૦૬; °મૅટ્રિક પાસ
(૧૮૮૭માં) ૩૨; °મેડમ બ્લૅવૅટ્સ્કીનાં
ને મિસિસ બેસંટનાં દર્શન કરે છે
૬૫; °મેડમ બ્લૅવૅટ્સ્કીનું કી ટુ