આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અનુભવ; (આફ્રિકાથી જતાં) ૩૨૬-
૩૨૮; (પ્રથમ વાર) ૩૯; °વિલાયત
જવા ઊપડે છે ત્ર્યંબકરાય મજમુદાર
સાથે (વિદ્યાભ્યાસ અર્થે) ૩૯;
°વિલાયત જવા માટે નાત આગળ
રજૂ થાય છે ૩૭-૩૮; °વિલાયત
જવા માટે નાતબહાર મુકાય છે ૩૮;
°વિલાયત પહોંચે છે ૪૧, ૩૨૮;
°વિલાયતમાં હિજરાય છે ૪૨;
°વિષયાસક્ત, સ્વસ્ત્રી પરત્વે ૧૦;
°વીમો ઉતરાવે છે ૨૪૪;
°વીરમગામની જકાતબારીની
હાડમારીની વાતો સાંભળી તે દૂર,
કરાવે છે ૩૫૭; °વેલિંગ્ટન
કન્વેન્શનમાં જાય છે ૧૨૭-૧૨૮;
°વેશ બદલી રુસ્તમજીનું ઘર છોડે
છે ૧૮૧; વેસ્ટને લગ્ન કરવાની
સલાહ આપે છે ર૯૧; °શામળદાસ
કૉલેજ, ભાવનગરમાં દાખલ થાય છે
૩૩; °શાંતિનિકેતનમાં ૩૫૮-૩૬૧;
°શાંતિનિકેતનમાં જાતમહેનતનો
અખતરો કરાવે છે ૩૫૯-૩૬૦;
°શાંતિ માટે અમદાવાદમાં સભા ભરે
છે ૪૩૯; શિક્ષકની નોકરી મેળવવા
નિષ્ફળ પ્રયત્ન કરે છે ૮૯; °શિખા
અને જનોઈ વિશે ચર્ચાને અંતે શિખા
રાખવાનું નક્કી કરે છે ૩૭૦ °સત્ય
એ જ પરમેશ્વર ૪૬૯: °સત્યપ્રિય
અને શરમાળ વિદ્યાર્થી ૪;
°સત્યાગ્રહના નામ માટે ઇનામ કાઢે
છે ૩૦૧; સત્યાગ્રહ વિશે ૩૫૮;
°સત્યાગ્રહસભા સ્થાપે છે ૪૨૯;
°સત્યાગ્રહીની લાયકાત ૪૪૧;


°‘સભ્ય’ બનવા નૃત્ય, ફ્રેંચ અને
ભાષણના વર્ગોમાં જોડાય છે ૪૮;
°સર્વધર્મો વિશે સમભાવ શીખે છે
(ખ્રિસ્તી ધર્મ સિવાય) ૩૧; °સર્વન્ટ્સ
ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનો
પ્રયત્ન કરે છે ૬૩૬; પણ વધુ વિચાર
કરતાં માંડી વાળે છે ૩૬૪; °સર્વન્ટ્સ
ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવવાનો
સવાલ ૩૫૩-૩૫૪; °સંસ્કૃત છોડી
દેવા લલચાય છે ૧૫; પણ શિક્ષકની
સમજાવટથી વળાગી રહે છે ૧૫;
°સ્ટીમરની ડેકની મુસાફરીનો
અનુભવ (રંગૂન જતાં) ૩૬૫;
°સ્વદેશી ચળવળ વિશે એક
મિલમાલિક સાથે સંવાદ ૪૬૧-૪૬૩;
°સ્વામી વિવેકાનંદને મળવા જાય છે
પણ મેળાપ થતો નથી ૨૨૩;
°સામેનો કેસ પાછો ખેંચાય છે
(ચંપારણમાં) ૩૯૧; °સિગરામવાળો
સખત માર મારે છે ૧૦૭-૧૦૮;
°સુરેન્દ્રનાથ બેનરજી મળે છે ૧૭૦;
°સોંડર્સને મળે છે ૧૭૧; °સ્ટીમરમાં
ઉર્દુ અને તામિલ શીખે છે ૧૫૬;
°હજામને હાથે અપમાન થતાં હાથે
વાળ કાપે છે ર0; હાઈકોર્ટનો
અનુભવ લેવા મુંબઈ જાય છે ૮૬.
°હાથે કપડાં ધુએ છે ૧૯૮-૧૯૯;
°હાથે દળવાનું શીખી રોટી ઘેર
બનાવે છે ૨૯૨; °હાથે રાંધવાનું શરૂ
કરે છે પર; °હિંદ આવવાની શરતી
રજા મેળવે છે (૧૯૦૧) ૨૦૬;
°હિંદના દુકાળોમાં મદદ કરવા
આફ્રિકાના હિંદીઓને સમજાવે છે