આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬ : બૈજુ બાવરો
 
કલાનો આનંદ : ૬
 

૬ : બૈજુ હાવરા [ રાજવી ટટાર ઊભા રહે છે. ] યોગિની: કલાને વીસમી સદીનું અપ ણુ ? પૂજક : આ રાજવી ! એણે કલાને સંગ્રહી રાખી છે, સાચવી રાખી છે, વિસ્તૃત બનાવી છે. એના રાજમહેલમાં તાજમહાલના ગુંબજ છે, જુમ્મામસ્જિદની નળી છે, આબુદેવાલયનાં આરસપુષ્પ છે અને સાંચીનું કાતરકામ છે. એના દરબારમાં તાનસેનની યાદ આપતા સંગીતકારો છે અને આમ્રપાલીની યાદુ આપતી ન કી છે. એટલું જ નહિ, અજંતા ગુફાની રાજકન્યાથી માંડી કનુ દેસાઈ સુધીનાં ચિત્રોના ભંડાર... ચેકિંગની : મને તેા લાગે છે કે આ રાજવી નતે જ ચિત્રોના ભંડાર, રૂપ છે !...કલાદેવીને કેદખાને પૂરી રાખવા ઉપરાંત આ રાજવીએ બીજું શું કર્યું છે? પૂજક : એ કલામય જીવન જીવે છે... ચેકિંગની : એ કલા માટે મરી શકે એમ છે ? અંગરક્ષક : એ શા માટે મરું? મરવા માટે એણે ભારે લશ્કર રાખ્યું છે ! હું... છડીદાર : આસ્તે કદમ... [ રાજવી જાય છે, અને બાજુના એક ખૂણામાં ઊભા રહે છે.] ચેકિંગની : એ રાજવી મરવાનું ભૂલ્યા છે...એ કશા માટે મરી શકે એમ નથી, એટલે એને જીવતાં પણ આવડવાનું નથી. અવકાશ : સવૈયા પ્રજા કાજ મરવાને તત્પર પ્રતિપાલન માટે તૈયાર, ન્યાય પ્રતિનિધિ, તપસ્વી રાજન, પરવાર્યા પૃથ્વી માઝાર,