આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

સ “તે વળી કેવી રીતે ?”, રાજકુંવરેાએ પૂછ્યું. વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાત કહેવા માંડી. વાંદરા અને મગર. કાઇએક સમુદ્રને કિનારે જાંબુનું ઝાડ હતું. તેના ઉપર એક રકતમુખ નામના વાંદરા રહેતા હતા. એક દિવસ એ રક્તસુખે એક ઘરડા મગરને દીઠા. તે એના ઝાડની પાસેજ પડી રહ્યા હતા. અને જોઇને રક્તસુખે કહ્યું:-ભલે પધાર્યાં ! તમે મ્હારા ઘરને આંગણે આવ્યા છે, માટે મ્હારા મહેમાન છે. હું તમને જોઇને ઘણા ખુશી થયે : હ્યા, આ ગત્યાં શાકેર જેવાં જાબુ હું આપું છું, તે ખાઓ.” એમ કહીને તેણે થોડાંક જાબુ મગરને આપ્યાં. મગરને તે મહુ ભાવ્યાં, જાંબુ ખાવાની લાલચથી રાજ મગર ત્યાં આગળ આવવા લાગ્યા. મને જણા સાથે એસતા, વાતચીત કરતા અને જાંબુ ખાચાં કરતા. જાંબુ ખાઇ રહીને, મગર પાટે પેાતાને ઘેર જતા. નદીમાંજ તેનું ઘર હતું. એક દિવસ મગર પેાતાને ખાતાં વધેલાં થોડાંક જાંબુ પેાતાની સ્ત્રીને માટે ઘેર લઈ ગયા. તેને પશુ એ જાંબુ ઘણાંજ ભાવ્યાં. તેની ડાઢમાં અને સ્વાદ રહી ગયેા. તેથી તે મેલી:- www “આવાં ફળ મ્હારે સારૂ રાજ લાવ્યાં કરો, તે કેવુ સારૂં ?” તે ઉપરથી રાજ મગર પાતાની ઓને માટે જર્જાયુ લઈ જતે, અને તેને આપતા. એક દિવસ તેની શીએ પૂછ્યું: