આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨

કર ટીટોડાએ કહ્યું:–“દરિઆના શા ભાર કે આપણે માળે ઘસડી જાય ? આપણે મુખીથી માળા બાંધીશુ દરિશ્માની મગદૂર નથી કે તેમાં પ્રવેશ કરી શકે,” એથી ટીટોડાએ મમત કરીને દરિયા પાસેની ગાડીમાં પાતાના માળે ખાંચેા. થાડીવારમાં તેફાની પવન પુકાવા લાખ્યા. દરિયાનાં માન. ખુબ જોસથી ઉછળવા લાગ્યાં. આખરે જોસમધ છાલકા આવવાથી, તેમને માળે પાણીમાં ઘસડાઇ ગયેા. ટીટોડી એલી ઉંડી:-āતા જાએ ! જોયુ ? મળીયાના અળને ખ્યાલ નહિ કરવાનું પરિણામ ?’ સાર-“હિત કહ્યું સૂણે ન કાંઇ તે બધિર સરખા જાણવા, સારૂં માઠુ ન સમજતાને પશુ સમજી કાઢવા.” ૯. ત્રણ માછલીની વાત. ફાઇ એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. રેખાવમાં તે એકસરખીજ દીસતી હતી. પણ ત્રણેના રસ્તા ન્યારા હતા. સ્વભાવમાં તે એકખીજાથી બહુ દી પડતી હતી. પહેલી માછલી ઘણી ઉદ્યાગી હતી. તે આખા તળાવમાં અધે ફરી વળતી. તળાવમાં કચે ઠેકાણે શું આવ્યું છે તેની એ ઉદ્યાગી માછલીને ખમર રહેતી, તે ઘણીજ ચાલાક અને લાંખી પહેાંચવાળી માછલી હતી. તે હંમેશાં પાણી પહેલાં પાળ આંધતી. ફ્કત વિચાર કરીને બેસી રહેતી નહિ, પણ ઝટ તેને અમલમાં મૂકી,