આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯

સાર:–સાચા મિત્ર પોતાના મિત્રને આફતમાં મદદ કરે છે. કહેવત છે કે “માથુ' આપે તે મિત્ર.” સકટ વખતે જે સહાય થાય તેજ ખરે મિત્ર છે. ૧૩. ચિત્રગ્રીને કબૂતરેાને કેવી રીતે જાળમાંથી છેડવ્યાં તે વિષે. ઉડતાં ઉડતાં ચિત્રોવે પેાતાના કબૂતરાને કહ્યું:-‘મ્હારા એક મિત્ર છે તે આપણા બંધ છેડવશે. આપણી જાળ કરડી નાંખીને તે આપણને છુટા કરશે. તેનુ નામ હિંણ્યક છે અને તે ઉંદરાના રાજા છે. તે અંડક નદીને કિનારે રહે છે. ચાલો આપણે તેની પાસે જઇએ.” તે ઉપરથી બધાં કબૂતર તે હિંયકની પાસે જઈ પહેાંચ્યાં. આઘેથી મૂતરાની પાંખાના ફડાટ સાંભળીને હિરણ્યકને એવીતા લ્હીક લાગી કે તે પોતાના દરમાં ભરાઈ ગયા. ત્યારે ચિત્રગ્રીવે સ્હેને કહ્યું:-મિત્ર ! મ્હીશ નહિ, એ તે હું ચિત્રગ્રીવ છુ.” હિરણ્યક હૈનેા અવાજ ઓળખ્યા, અને તે એકદમ બહાર આવ્યા. ચિત્રગ્રીવ એક્લ્યા:-“એક પારધીએ અમને આ જાળમાં પકડયાં હતાં. ભાઈ દ્વિશ્યક ! ત્હારા દાંત તીણા છે. તુ મ્હારા જુના મિત્ર છે. તે। મહેરબાની કરીને આ મ્હારા મિત્રાના ખંધ કરડી નાંખ અને તેમને છુટા કર.” હિરણ્યક મેલ્યાઃ–પહેલાં હું ત્હમારા પાગ કરડી નાંખીશ.” ચિત્રોને કહ્યું-ના એમ નહિં. રાજાએ પહેલાં પેાતાની રચંતના વિચાર કરવાના, પછી પાતાની વાત. મા ન્હાશ